AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Jacqueline Fernandez : અભિનેત્રી જેકલીન સામે EDની મોટી કાર્યવાહી, ED 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ જેકલીનની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે

Actress Jacqueline Fernandez   : અભિનેત્રી જેકલીન સામે EDની મોટી કાર્યવાહી, ED  7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી
અભિનેત્રી જેકલીનની ED 7 કરોડની સંપત્તિ જપ્ત કરીImage Credit source: INSTagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 2:02 PM
Share

Jacqueline Fernandez : સુકેશ ચંદ્રશેખર ( Sukesh Chandrashekhar) સાથેના સંબંધોને કારણે Enforcement Directorateના રડારમાં આવેલી બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ  (Jacqueline Fernandez)વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ જેકલીનની 7 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે

આ સમગ્ર મામલો સુકેશ ચંદ્રશેખર( Sukesh Chandrashekhar)  સાથે સંબંધિત છે. સુકેશ ચંદ્રશેખર પર લોકોને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો અને જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પર કેટલાક પૈસા ખર્ચવાનો આરોપ છે. સુકેશ ચંદ્રશેખર હાલ તિહાર જેલમાં બંધ છે. તેણે પૂછપરછ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ સહિત બોલિવૂડની કેટલીક હસ્તીઓના નામ જાહેર કર્યા છે.

સુકેશે તેના ભાઈને 15 લાખ રૂપિયા પણ આપ્યા

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે જેકલીનના માતા-પિતા અને અમેરિકામાં રહેતી તેની બહેનને મોંઘા વાહનો ગિફ્ટ કર્યા હતા. તે જ સમયે સુકેશે તેના ભાઈને 15 લાખ રૂપિયા પણ આપ્યા હતા. રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે સુકેશે જેકલીનને એક ઘોડો પણ ભેટમાં આપ્યો હતો. પૂછપરછ દરમિયાન, જેક્લિને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશ તેના માતા-પિતાને પૈસા આપવાથી લઈને લક્ઝરી હોટલમાં જેકલીનના રોકાણનો ખર્ચ ઉઠાવતો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Election 2022: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો ભાવિ પ્લાન શું છે? કહ્યું- હું જે પણ કરીશ તે આગામી બે દિવસમાં જાહેર કરીશ

આ પણ વાંચો : અદાલતોમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જરૂરી, સામાન્ય માણસ માટે કાયદાની ગૂંચવણો છે ગંભીર બાબત – પીએમ મોદી

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">