AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારી પાસે છે સારી ફિલ્મની સ્ક્રીપ્ટ તો મળો આમિરખાનને તેના છોકરાને ફિલ્મમાં લોન્ચ કરવા માટે શોધી રહ્યો છે એક સારી સ્ક્રીપ્ટ

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં સ્ટાર કિડસે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ઘણાંએ તેમની જગ્યા ટોપ પર બનાવી લીધી છે. જયારે ઘણાં સ્ટાર કિડસ એક કે બે ફિલ્મોમાં કામ કર્યા પછી ગાયબ જ થઈ ગયા છે.   બોલિવુડના મિસ્ટર પરફેકશનિસ્ટ આમિરખાનનો મોટો છોકરો જુનૈદ જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જુનૈદના ડેબ્યુની ખબર ઘણાં દિવસથી લોકો […]

જો તમારી પાસે છે સારી ફિલ્મની સ્ક્રીપ્ટ તો મળો આમિરખાનને તેના છોકરાને ફિલ્મમાં લોન્ચ કરવા માટે શોધી રહ્યો છે એક સારી સ્ક્રીપ્ટ
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 29, 2019 | 10:27 AM
Share

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં સ્ટાર કિડસે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ઘણાંએ તેમની જગ્યા ટોપ પર બનાવી લીધી છે. જયારે ઘણાં સ્ટાર કિડસ એક કે બે ફિલ્મોમાં કામ કર્યા પછી ગાયબ જ થઈ ગયા છે.

બોલિવુડના મિસ્ટર પરફેકશનિસ્ટ આમિરખાનનો મોટો છોકરો જુનૈદ જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. જુનૈદના ડેબ્યુની ખબર ઘણાં દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા. પણ આમિરખાન તેના છોકરાને સિલ્વર સ્ક્રીનથી દુર રાખવા માંગતો હતો. પણ હવે આમિર ખાને જાતે જ તેના છોકરાને બોલિવુડમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

આમિરખાન પહેલા તેના છોકરાને બોલિવુડમાં લોન્ચ કરવાની વાતમાં કઈ કહેવાથી બચતો હતો પણ જુનૈદ જલ્દી જ એકટિંગના ક્ષેત્રમાં આવશે પણ તે પહેલા તેની માટે એક સારી સ્ક્રીપ્ટની શોધમાં છે. તે વાતની જાહેરાત હવે આમિરખાને જાતે જ કરી હતી.

આમિરે વધુમાં જણાવ્યું હતું કે મેં જુનૈદનું કામ જોયું છે અને તેનાથી હું ખુશ છુ. અમને જયારે સારી વાર્તા મળશે, ત્યારે ફિલ્મની શરૂઆત કરીશું. જયારે જુનૈદ સ્ક્રીન ટેસ્ટ આપવાનો હતો, તે વખતે મેં કહ્યું હતું કે જો તે પાસ થશે તો તે ફિલ્મોમાં કામ કરી શકશે. જો તે ફેલ થશે તો ફિલ્મોમાં કામ નહિં કરી શકે.

જયારે કરણ જોહરના ટોક શોમાં આમિરે કહ્યું હતુ કે જો જુનૈદમાં ટેલેન્ટ નહિં હોય તો તે તેને કયારેય સપોર્ટ નહિં કરે, તે જુનૈદને ત્યારે જ સાથ આપશે જયારે તે બોલિવુડમાં કામ કરવા માટે યોગ્ય બનશે.

[yop_poll id=880]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">