Sanak Lyrics : બોલિવુડના ફેમસ રેપર બાદશાહનું લેટેસ્ટ આલ્બમ રેપ સોંગ સનકના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

Sanak Lyrics : બોલિવુડના ફેમસ રેપર બાદશાહનું લેટેસ્ટ આલ્બમ રેપ સોંગ સનકના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 4:59 PM

લોકપ્રિય ગાયક-રેપર બાદશાહ તેના ગીતોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે તેનું આ લેટેસ્ટ સોંગ જે YouTube પર ઘણા લોકો જોઈને નિહાળી રહ્યા છે. આ સોંગ એક આલ્બમ સોંગ છે.

બાદશાહનું લેટેસ્ટ આલ્બમનું સોંગ સનક એકદમ નવું અને જબરદસ્ત રેપગીત છે અને આ નવીનતમ ગીતનું સંગીત હિતેન દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે સનક ગીતના બોલ પણ બાદશાહ દ્વારા ખુદ લખવામાં આવ્યા છે તેમજ બાદશાહે જ આ ગીતને ગાયું છે. આ સોંગનો મ્યુઝિક વીડિયો પણ બાદશાહ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 52 Gaj Ka Daman Lyrics : મોસ્ટ પોપ્યુલર હરિયાણવી સોંગ 52 ગજ કા દામનના લિરિકસ, વાંચો ગુજરાતીમાં

Sanak Song Lyrics :

પ્યાર ઇતના ઝ્યાદા દિયા
કી વો રોને લાગી
માનસિક સંતુલન
અપના ખોને લાગી

પહેલે ગંદા કિયા
ફિર ખુદ હી ધોને લાગી
એક રાત મેં હી લવ
યુસી હોને લગી

મૈને બોલા
એક છોટી સી લડાઈ હૈ
સુબહ ઠીક 6 બજે મેરી
ચંદીગઢ કી ફ્લાઈટ હૈ
સિડ્યુલ થોડા ટાઈટ હૈ

કેહતી આદિત્ય
ઝૂઠ બોલને કી ભી એક હાઈટ હૈ
કૈસે બતાઉં લાઈફ ઝૂઠો સે બાની
પિયે ઝેહર કે જો ઘુટોં સે બાની

મેરી ના કિસી ઇન્સાન સે બની
બની તો બસ કબરીસ્તાન કે
ભૂતોં સે બની

મૈં કભી બહુત જ્યાદા સેડ
કભી બહુત હી ફની
મેરે ગોયાર્ડ કે બેગ
કેનોન મેઈન ટિફની

મેરે ઔર જીત કે બિચ
કોય પણ ઈફ ની
ચ*યોં કી ટીપ્પની પે
ના કરુ ટીપ્પણી

તેરે જૈસા કહાં સે
મૈં ……..
મૈં ઉપર વાલે સે
બ્રહ્માંડ માંગતા ફિરુન

કભી તો કભી
જ્ઞાન બંટતા ફિરુન
જો ભી જલતા હૈ
ઉસકી ફાડતા ફિરુ

હિટ પે હિટ
મેં મારતા ફિરુન
દિન રાત લગતર
અબ મૈં જાગતા ફિરુન

ભોલેનાથ કે સાથ
મેરી બનતી હૈ સહી
ઉસે નચને કા શૌંક હૈ
મૈં નાચતા ફિરુન

મેરા પીર નચૌન્દા વે સજના
સાનુ તે નાચના નઈ આંદા
મેરા પીર નચૌન્દા વે સજના
સાનુ તે નાચના નઈ આંદા

હમેં ડુબને કા શૌંક થા
ઉસે બચાના આતા થા
હમેં મચને કા શૌંક થા
ઉસે મચાના આતા થા

જોડી ક્યા હી ખતરનાક થી હમારી
કે હમેં નાચને કા શૌંક થા
ઉસે નચાના આતા થા

મેરા પીર નચૌન્દા વે સજના
સાનુ તે નાચના નઈ આંદા
મેરા પીર નચૌન્દા વે સજના
સાનુ તે નાચના નઈ આંદા

*************************************************************************************************************

Pyar Itna Zyada Diya
Ki Woh Rone Lagi
Maansik Santulan
Apna Khone Lagi

Pehle Ganda Kiya
Phir Khud Hi Dhone Lagi
Ek Raat Mein Hi Love
Usey Hone Lagi

Maine Bola
Ek Choti Si Fight Hai
Subeh Theek 6 Baje Meri
Chandigarh Ki Flight Hai
Schedule Thoda Tight Hai

Kehti Aditya
Jhooth Bolne Ki Bhi Ek Height Hai
Kaise Bataun Life Jhoothon Se Bani
Piye Zehar Ke Jo Ghooton Se Bani

Meri Na Kisi Insaan Se Bani
Bani Toh Bas Kabristan Ke
Bhooton Se Bani

Main Kabhi Bahut Zyada Sad
Kabhi Bahut Hi Funny
Mere Goyard Ke Bag
Kaanon Mein Tiffany

Mere Aur Jeet Ke Bich
Koyi But If Ni
Ch***yon Ki Tippni Pe
Na Karun Tippni

Tere Jaisa Kahan Se
Main Aa*d Chaat’ta Hai Tu
Main Upar Wale Se
Brahmand Mangta Phirun

Kabhi S*x Toh Kabhi
Gyaan Baantta Phirun
Jo Bhi Jalta Hai
Uski G**d Phadta Phirun

Hit Pe Hit
Main Maarta Phirun
3 Raat Lagatar
Ab Main Jaagta Phirun

Bholenath Ke Saath
Meri Banti Hai Sahi
Usey Nachane Ka Shaunk Hai
Main Naachta Phirun

Mera Peer Nachaunda Ve Sajjna
Saanu Te Nachna Nai Aunda
Mera Peer Nachaunda Ve Sajjna
Saanu Te Nachna Nai Aunda

Humein Doobne Ka Shaunk Tha
Usey Bachana Aata Tha
Humein Machne Ka Shaunk Tha
Usey Machana Aata Tha

Jodi Kya Hi Khatarnak Thi Humari
Ke Humein Naachne Ka Shaunq Tha
Usey Nachana Aata Tha

Mera Peer Nachaunda Ve Sajjna
Saanu Te Nachna Nai Aunda
Mera Peer Nachaunda Ve Sajjna
Saanu Te Nachna Nai Aunda

g clip-path="url(#clip0_868_265)">