Galwan Faceoff પર ફિલ્મ બનાવશે આ અભિનેતા, 20 જવાનોના બલિદાનની હશે કહાણી

અભિનેતા અને નિર્માતા અજય દેવગણ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરેલા હુમલાના આધાર પર એક ફિલ્મ બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મને લઈ મળેલી જાણકારી મુજબ તેમાં 20 ભારતીય સેનાના જવાનોના બલિદાનની કહાણી હશે. જેમને ચીની સેનાનો મુકાબલો કર્યો હતો. Web Stories View more અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી […]

Galwan Faceoff પર ફિલ્મ બનાવશે આ અભિનેતા, 20 જવાનોના બલિદાનની હશે કહાણી
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 7:04 PM

અભિનેતા અને નિર્માતા અજય દેવગણ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરેલા હુમલાના આધાર પર એક ફિલ્મ બનાવવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મને લઈ મળેલી જાણકારી મુજબ તેમાં 20 ભારતીય સેનાના જવાનોના બલિદાનની કહાણી હશે. જેમને ચીની સેનાનો મુકાબલો કર્યો હતો.

ajay devgn announced a film on galwan valley face off Galwan Faceoff par film banavse aa abhineta 20 javano na balidan ni hase kahani

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે અજય દેવગણ આ ફિલ્મમાં અભિનય કરશે કે નહીં.કલાકારો અને અન્ય ક્રૂ ટીમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને અજય દેગવણ એફએફ ફિલ્મસ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ LLP મળીને બનાવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવીએ દઈએ કે 15 જૂને પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાની સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. વર્ષ 1975 બાદ ભારતીય સેના અને ચીની પીપુલ્સ લિબરેશન આર્મીની સાથે ટકરાવનો આ પ્રથમ મામલો હતો. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોએ ભારતીય દળ પર હુમલો કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">