West Bengal Election Result 2021: બંગાળ ચૂંટણીના પરિણામ પર અમિત શાહની પહેલી પ્રતિક્રિયા જાણો શું કહ્યું

|

May 02, 2021 | 9:45 PM

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ ચૂંટણી પર પહેલી પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે બંગાળની જનતાના જનાદેશનું સમ્માન કરે છે. ભાજપને આપેલા સમર્થન માટે જનતાનો આભાર વ્યક્ત કરે છે.

West Bengal Election Result 2021: બંગાળ ચૂંટણીના પરિણામ પર અમિત શાહની પહેલી પ્રતિક્રિયા જાણો શું કહ્યું
Amit Shah

Follow us on

West Bengal Election Result 2021: ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ ચૂંટણી પર પહેલી પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે બંગાળની જનતાના જનાદેશનું સમ્માન કરે છે. ભાજપને આપેલા સમર્થન માટે જનતાનો આભાર વ્યક્ત કરે છે.અમિત શાહે કહ્યુ કે ભાજપ એક મજબૂત વિપક્ષના રુપમાં બંગાળની જનતાના અધિકારો અને પ્રદેશની પ્રગતિ માટે નિરંતર અવાજ ઉઠાવતી રહેશે. ભાજપ બંગાળના કાર્યકર્તાઓના પરિશ્રમ માટે તેમને અભિનંદન આપુ છું.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ભાજપના તમામ દાવાઓ બાદ રાજ્યમાં  જીત નોંધાવી છે. તાજા આંકડાઓ પ્રમાણે ટીએમસી 216 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 75 બેઠકો પર આગળ છે. આ ચૂંટણી બીજેપી માટે એક મોટો ઝટકો છે. બીજેપીએ આ ચૂંટણી જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ખુદ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં  પ્રચાર કર્યો હતો, પરંતુ આખરે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

 

આ પણ વાંચો: West Bengal Election Result 2021: પીએમ મોદીએ બંગાળ જીત બદલ દીદીને આપ્યા અભિનંદન, કહ્યું કોરોનાને હરાવવા કરશે સંભવિત મદદ

Next Article