UP Assembly Election Results 2022: પશ્ચિમ યુપીમાં પણ ભાજપનું વર્ચસ્વ, આ મુખ્ય બેઠકો પર બનાવી લીડ

|

Mar 10, 2022 | 1:14 PM

Uttar Pradesh Assembly Election Results 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. પ્રારંભિક વલણોમાં ભાજપ પશ્ચિમ યુપીમાં આગળ છે.

UP Assembly Election Results 2022: પશ્ચિમ યુપીમાં પણ ભાજપનું વર્ચસ્વ, આ મુખ્ય બેઠકો પર બનાવી લીડ
UP election 2022

Follow us on

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીના પરિણામો (Uttar Pradesh Assembly Election Results) આજે જાહેર થવા જઈ રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બને તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં લગભગ 70 બેઠકો પર મતદાન થયું હતું. તેમાં (Western UP) સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બિજનૌર, મુરાદાબાદ, સભલ, રામપુર, અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, હાપુડ, ગૌતમ બુદ્ધ નગર અને બુલંદશહરની બેઠકોનો સમાવેશ થાય છે.

મહત્વની બેઠકોની સ્થિતિ

  1. કૈરાના- અહીં સમાજવાદી પાર્ટીનો દબદબો છે.
  2. મુઝફ્ફરનગર- અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
  3. નગીના- આ સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે.
  4. નજીબાબાદ- આ સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આગળ છે.
  5. હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
    કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
    ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
    હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  6. ચંદૌસી- ચંદૌસીમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે.
  7. દેવબંદ- અહીં પણ ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
  8. સહારનપુર- અહીંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
  9. હસનપુર- આ બેઠક પરથી ભાજપ આગળ ચાલી રહી છે.
  10. મુરાદનગર- અહીં પણ ભાજપ આગળ છે.
  11. ગાઝિયાબાદ- આ સીટ પર પણ ભાજપના ઉમેદવારો આગળ છે.
  12. મોદીનગર- અહીંથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
  13. નોઈડા- આ સીટ પર પણ બીજેપી ઉમેદવાર આગળ છે.
  14. જેવર- આ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે.
  15. ધૌલાના- અહીં પણ ભાજપે આગેકૂચ જાળવી રાખી છે.
  16. હાપુર- આ સીટ પર ભાજપ આગળ છે.

આ પણ વાંચો: Punjab Election Result 2022: અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા બેઠક પરથી પાછળ, ટ્રેન્ડમાં આ પાર્ટી છે આગળ

આ પણ વાંચો: Yogi Adityanath Education: રાજનીતિ પહેલા ગણિતમાં હતી યોગી આદિત્યનાથની રૂચી, જાણો કેવું રહ્યું તેમનું વિદ્યાર્થી જીવન

Next Article