મોદી સરકારમાં હશે આ 57 પ્રધાનો, જાણો કયા રાજ્યમાંથી સૌથી વધુ હશે પ્રધાનો
નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ આજે રવિવાર 9 જૂનના રોજ સાંજે 7.15 કલાકે થશે. મોદી સરકારના 57 મંત્રીઓના નામ ફાઈનલ થયા છે. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશના વિદેશી મહેમાનો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
Follow us on
નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદી સરકાર આજે રવિવાર 9 જૂનના રોજ સાંજે 7.15 કલાકે શપથ લેશે. મોદીની સાથે 57 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. જો કે મંત્રીઓની યાદીમાં હજુ ઘણા નામો જોડાઈ શકે છે. અહીં સંપૂર્ણ યાદી છે.
રામદાસ આઠવલે- રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)- મહારાષ્ટ્ર
જયંત ચૌધરી-રાષ્ટ્રીય લોકદળ-યુ.પી
શોભા કરંદલાજે-ભાજપ-કર્ણાટક
પંકજ ચૌધરી-ભાજપ-યુ.પી
શ્રીપદ નાઈક-ભાજપ-ગોવા
કિરણ રિજિજુ- ભાજપ-અરુણાચલ
બીએલ વર્મા- ભાજપ-યુપી
કમલેશ પાસવાન-ભાજપ-યુપી
રવનીત બિટ્ટુ-ભાજપ-પંજાબ
રામનાથ ઠાકુર-JDU-બિહાર
ડીકે અરુણ-ભાજપ- મધ્યપ્રદેશ
એચડી કુમારસ્વામી-જેડીએસ-કર્ણાટક
એસ જયશંકર-ભાજપ-ગુજરાત
નિર્મલા સીતારમણ- ભાજપ-કર્ણાટક
ભૂપેન્દ્ર યાદવ-ભાજપ-રાજસ્થાન
રાવ ઈન્દ્રજીત-ભાજપ- ગુડગાંવ
ગિરિરાજ સિંહ-ભાજપ- બિહાર
ધર્મેન્દ્ર પ્રધાન -ભાજપ- ઓરિસ્સા
અર્જુન રામ મેઘવાલ-ભાજપ-રાજસ્થાન
અન્નપૂર્ણા દેવી-ભાજપ- ઝારખંડ
કૃષ્ણ પાલ ગુર્જર-ભાજપ- હરિયાણા
મનોહર લાલ ખટ્ટર-ભાજપ- હરિયાણા
હરદીપ સિંહ પુરી-ભાજપ-યુપી
અશ્વની વૈષ્ણવ-ભાજપ- ઓડિશા
પવિત્ર માર્ગેરિટા-ભાજપ- ઓડિશા
નિત્યાનંદ રાય-ભાજપ- બિહાર
સુકાંત મજુમદાર-ભાજપ- બંગાળ
અનુપ્રિયા પટેલ- અપના દળ (સો.)- યુપી
સીઆર પાટીલ-ભાજપ- ગુજરાત
એલ મુરુગન-ભાજપ-કર્ણાટક
જિતિન પ્રસાદ-ભાજપ-યુપી
જીતેન્દ્ર સિંહ-ભાજપ- જમ્મુ
રામ મોહન નાયડુ- TDP- આંધ્ર પ્રદેશ
બંદી સંજય-ભાજપ- તેલંગાણા
શ્રીનિવાસ વર્મા-ભાજપ-આંધ્ર પ્રદેશ
શિવરાજ ચૌહાણ-ભાજપ- મધ્યપ્રદેશ
પી. ચંદ્રશેખર-ટીડીપી-આંધ્ર પ્રદેશ
હર્ષ મલ્હોત્રા-ભાજપ- દિલ્હી
સંજય શેઠ-ભાજપ-ઝારખંડ
રક્ષા ખડસે-ભાજપ-મહારાષ્ટ્ર
પીસી મોહન-ભાજપ-કર્ણાટક
જીતનરામ માંઝી- HAM- બિહાર
સતીશ દુબે-ભાજપ- બિહાર
રાજભૂષણ નિષાદ-ભાજપ-બિહાર
બી સોમન્ના-ભાજપ-કર્ણાટક
સાત દેશોના વિદેશી મહેમાનો ભાગ લેશે
મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશોના વિદેશી મહેમાનો હાજરી આપશે. શપથ ગ્રહણ સમારોહને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.