રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે દર્શિતા શાહને આપી છે ટિકિટ, જાણો તેમની રાજકારણની સફર વિશે

|

Nov 25, 2022 | 1:50 PM

આ બેઠક પર નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, વજુભાઈ વાળા છ ટર્મ જીત્યા અને વિજય રૂપાણી અહીંથી જીતીને CM બન્યા હતા, ત્યારે ભાજપે પ્રથમ વખત તબીબ મહિલા દર્શિતા શાહને ટિકિટ આપી છે.

રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે દર્શિતા શાહને આપી છે ટિકિટ, જાણો તેમની રાજકારણની સફર વિશે
Rajkot West Assembly seat candidate Dr. Darshita Shah

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  રાજકોટની હાઇપ્રોફાઇલ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે પ્રથમવાર દર્શિતા શાહને ટિકિટ ફાળવી છે. અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, વજુભાઈ વાળા છ ટર્મ જીત્યા અને વિજય રૂપાણી અહીંથી જીતીને CM બન્યા હતા, ત્યારે ભાજપે પ્રથમ વખત તબીબ મહિલા દર્શિતા શાહને ટિકિટ આપી છે. પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની ઉમેદવારીની આ પ્રથમ ઘટના છે. જોકે પક્ષનો નિર્ણય દર્શિતા શાહ માટે કોઇ મોટી જવાબદારીથી કમ નથી.

રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના તબીબ ઉમેદવાર

ટિકિટ મળવાની સાથે દર્શિતા શાહના માથે બેવડી જવાબદારી છે. એક તરફ ઘર-પરિવાર, તો બીજી તરફ રાજકીય મોરચો સંભાળવો, ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે પરિવાર સાથે પોલિટિક્સનું બેલેન્સ દર્શિતા શાહ કેવી રીતે જાળવતા હશે ? દર્શિતા શાહ,, પરિવાર અને પોલિટિક્સમાંથી કોને અગ્રિમતા આપતા હશે ?સવારે ઉઠીને રાત્રે ઉંઘતા સુધી કેવી હોય છે દર્શિતા શાહની દીનચર્યા.આવો સાંભળીએ.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

 

Published On - 1:48 pm, Fri, 25 November 22

Next Article