Gujarat election result 2022 : BJP BIG Face Winer : અલ્પેશ ઠાકોરની ગાંધીનગર-દક્ષિણ સીટ પરથી જીત, થરાદ બેઠક પર શંકર ચૌધરી અને ઇડર બેઠક પર રમણલાલ વોરાની જીત

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો મેળવી જંગી જીત મેળવી છે. જેમાં થરાદ બેઠક, ઇડર બેઠક અને ગાંધીનગર દક્ષિણની બેઠક પર ભાજપે જીત મેળવી છે.

Gujarat election result 2022 : BJP BIG Face Winer : અલ્પેશ ઠાકોરની ગાંધીનગર-દક્ષિણ સીટ પરથી જીત, થરાદ બેઠક પર શંકર ચૌધરી અને ઇડર બેઠક પર રમણલાલ વોરાની જીત
Gujarat election result 2022: BJP BIG Face Winer: અલ્પેશ ઠાકોરની જીતImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:33 PM

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો મેળવી જંગી જીત મેળવી છે. જેમાં થરાદ બેઠક, ઇડર બેઠક અને ગાંધીનગર દક્ષિણની બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને માત્ર 17 બેઠક અને આપને 5 તથા અન્યને 4 બેઠક મળી છે.

થરાદ બેઠક પર શંકર ચૌધરીની જીત

બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પર ભાજપની જીત થઇ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની 26,506 મતોથી જંગી જીત થઇ છે. જયારે પાલનપુર બેઠક પર ભાજપના અનિકેત ઠાકરની 26,980 મતોથી જીત થઇ છે. ડીસા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીની 41,403 મતોથી જીત થઇ છે. જયારે દિયોદર બેઠક પર કેશાજી ચૌહાની 38,414 મતોથી જીત થઇ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાટણમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો

પાટણની રાધનપુર બેઠક પર ભાજપના લવિંગજી ઠાકોરની 22,467 મતોથી જીત થઇ છે. તો સિદ્ધપુર બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની 2,814 મતોથી જીત થઇ છે.

ઇડર બેઠક પર રમણલાલ વોરાની જીત

સાબરકાંઠા જિલ્લાની ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરાની 39,440 મતોથી જીત થઇ છે. તો હિંમતનગર બેઠક પર ભાજપના વી.ડી.ઝાલાની 8,860 મતોથી જીત થઇ છે. અરવલ્લીની ભિલોડા બેઠક પર ભાજપના પી.સી.બરંડાની 28,768 મતો સાથે જીત થઇ છે. અરવલ્લીની મોડાસા બેઠક પરથી ભાજપના ભીખુ પરમારાની 34,788 મતોથી જીત થઇ છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત

ગાંધીનગરની દહેગામ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની 16,173 મતોથી જીત થઇ છે. ગાંધીનગર-દક્ષિણ બેઠક પરથી ભાજપના અલ્પેશ ઠાકોરની 43,064 મતોથી જીત થઇ છે. ગાંધીનગર-ઉત્તર બેઠક પરથી ભાજપના રીટા પટેલની 26,111 મતોથી જીત થઇ છે. માણસા બેઠક પર ભાજપના જે.એસ.પટેલની 39,266 મતોથી જીત થઇ છે. ગાંધીનગરની કલોલ બેઠક પર ભાજપના બકાજી ઠાકોર 5,733 મતોથી જીતી ગયા છે.

મહેસાણાની ખેરાલું બેઠક-સરદાર ચૌધરી, ઉંઝા-કિરીટ પટેલ, વિસનગર-રૂષિકેશ પટેલ, બેચરાજી-સુખાજી ઠાકોર, કડી-કરશન સોલંકી અને મહેસાણા બેઠક-મુકેશ પટેલ, આ તમામ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">