Gujarat Election 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની અલગ અલગ બેઠકો માટે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠકના ભાજપ- કોંગ્રેસ અને આપના ઉમેદવારો મંગળવારે અલગ અલગ જગ્યાએ ફોર્મ ભર્યા.

Gujarat Election 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની અલગ અલગ બેઠકો માટે ઉમેદવારોએ ભર્યા ફોર્મ
અમદાવાદના ઉમેદવારોએ ભર્યા ફોર્મ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 11:24 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠકના ભાજપ- કોંગ્રેસ અને આપના ઉમેદવારો મંગળવારે અલગ અલગ જગ્યાએ ફોર્મ ભર્યા હતા.

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

બીજા તબક્કાના મતદાન માટે અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યુ. તો અમદાવાદની દરિયાપુર બેઠકથી ભાજપના ઉમેદવાર કૌશિક જૈને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ સમયે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને ભરત બારોટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તો મણિનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમૂલ ભટ્ટે વિજય મૂહુર્તમાં ઉમેદવારી નોંધાવી. આ તરફ બાપુનગર બેઠક પરથી ભાજપના દિનેશ કુશવાહા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તો વેજલપુર બેઠકથી ભાજપના ઉમેદવાર અમિત ઠાકરે ઉમેદવારી ફોર્મ ભર્યું.. વેજલપુરના બળિયાદેવ મંદિરે શીશ ઝુકાવ્યા બાદ અમિત ઠાકરે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ફોર્મ ભર્યું હતું. આ તરફ જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભાજપના ભૂષણ ભટ્ટે ઉમેદવારી નોંધાવી.

7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

વાત કોંગ્રેસની કરીએ તો અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ઉમેદવારી ફોર્મ ભર્યું. તેઓ ઔડા કચેરીએ પેડલ રિક્ષા રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ તરફ ઠક્કરબાપાનગર બેઠક પરથી વિજય બ્રહ્મભટ્ટે ફોર્મ ભર્યું.. વિજય બ્રહ્મભટ્ટ સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચ્યા હતા ફોર્મ ભર્યું હતું. તો વેજલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.. નરોડા બેઠક કોંગ્રેસના નિકુલસિંહ તોમર ચૂંટણી લડી રહ્યા છે. ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી હતી. તો અમરાઈવાડીના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગીની કાર લઇને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારની DC મોડીફાઈડ લેમ્બોર્ગીની કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી.

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
g clip-path="url(#clip0_868_265)">