Gujarat Election 2022 Exit Poll Results : ગુજરાતમા મતદાનમા મોદી ફેક્ટર રહ્યું પ્રભાવી, જનતાએ પીએમ મોદીના નામ પર મત આપ્યા

|

Dec 05, 2022 | 7:46 PM

મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે. જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે તેવી વાત સાબિત થઇ રહી છે. જેમાં મોદી ફેક્ટરના પર 45. 5 ટકા મત આપ્યા છે. જ્યારે ગુજરાત મોડલના મુદ્દે 19.4 ટકા લોકોએ, કેજરીવાલની મફત યોજના મુદ્દે 7. 2 ટકા અને મોંધવારી અને બેરોજગારી મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું છે.

Gujarat Election 2022 Exit Poll Results : ગુજરાતમા મતદાનમા મોદી ફેક્ટર રહ્યું પ્રભાવી, જનતાએ પીએમ મોદીના નામ પર  મત આપ્યા
PM Modi Gujarat Factor

Follow us on

ટીવીનાઇનના એગ્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે .જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઇ શકે છે.તો આમ આદમી પાર્ટીના દાવાઓ ધરાશાયી પણ થઇ શકે છે .આમ આદમી પાર્ટીને 3થી 5 બેઠક મળી શકે છે.મોદી ફેક્ટર ફરી એકવાર ગુજરાતમાં ચાલ્યું છે. જનતાએ મોદીના નામ પર જ મત આપ્યા છે તેવી વાત સાબિત થઇ રહી છે. જેમાં મોદી ફેક્ટરના પર 45. 5 ટકા મત આપ્યા છે. જ્યારે ગુજરાત મોડલના મુદ્દે 19.4 ટકા લોકોએ, કેજરીવાલની મફત યોજના મુદ્દે 7. 2 ટકા અને મોંધવારી અને બેરોજગારી મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું છે.

એગ્ઝિટ પોલના આંકડા પ્રમાણે ગુજરાતમાં સતત સાતમી વાર ભાજપ સરકાર બનાવશે પીએમ મોદીની સભાઓ અને રોડ શોની અસર ચૂંટણીના પરિણામ પર જોવા મળી શકે છે.જનતાએ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના વાયદાઓ અને ગેરંટીઓને પણ નકારી કાઢી છે અને ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. ક્ઝિટ પોલના દાવા પ્રમાણે ભાજપ આ ચૂંટણીમાં પોતાના જૂના રેકોર્ડ તોડી શકે છે.2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠક મળી હતી.ત્યારે એગ્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણીમાં ભાજપને 47 ટકા મત મળી શકે છે .જ્યારે કોંગ્રેસને 35 ટકા મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી 12 ટકા મત મેળવવામાં સફળ થઇ શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જ્યારે અન્ય પક્ષોને 6 ટકા મત મળી શકે છે. એટલે 2017 પ્રમાણે ભાજપના 2 ટકા મત ઘટી રહ્યા છે.પરંતુ બેઠક 30 વધી શકે છે.એટલે AAPની એન્ટ્રી ભાજપને ફળી શકે છે.જ્યારે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને જોરદાર ફટકો લાગી શકે છે

Published On - 7:38 pm, Mon, 5 December 22

Next Article