Gujarat Election 2022 : ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત, 05 ડિસેમ્બરના રોજ મતદાન

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે . જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.

Gujarat Election 2022 :  ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત, 05 ડિસેમ્બરના રોજ મતદાન
Gujarat Election Prachar
Follow Us:
| Updated on: Dec 03, 2022 | 5:02 PM

ગુજરાત વિધાનસભાની સ ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે . જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે.  જેની માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે.

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે મોબાઈલ ફોનમાં સાચવેલા ઓળખ દસ્તાવેજો મતદાન મથકમાં ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓને દર્શાવવા સંભવ બની શકશે નહીં. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે લઈને જવા તેમણે અપીલ કરી હતી.

પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
15 ડિસેમ્બરથી આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
શું તમે કબજિયાતથી પરેશાન છો? તો આ વસ્તુઓથી દૂર રહો
આજનું રાશિફળ તારીખ : 07-12-2024
સફળ લોકોની આ આદતો જેને દરેક વ્યક્તિ અપનાવી નથી શકતા, જાણી લો
RBI ની નોકરી કરતાં કરતાં સૃષ્ટિએ UPSC માં કર્યું ટોપ, હવે આ રાજ્યમાં બની IAS

આ બેઠકો પર યોજાશે મતદાન

  1. વાવ (બનાસકાંઠા)
  2. થરાદ (બનાસકાંઠા)
  3. ધાનેરા (બનાસકાંઠા)
  4. દાંતા (ST) (બનાસકાંઠા)
  5. વડગામ (SC) (બનાસકાંઠા)
  6. પાલનપુર (બનાસકાંઠા)
  7. ડીસા (બનાસકાંઠા)
  8. દિયોદર (બનાસકાંઠા)
  9. કાંકરેજ (બનાસકાંઠા)
  10. રાધનપુર (પાટણ)
  11. ચાણસમા (પાટણ)
  12. પાટણ (પાટણ)
  13. સિદ્ધપુર (પાટણ)
  14. ખેરાલુ (મહેસાણા)
  15. ઊંઝા (મહેસાણા)
  16. વિસનગર (મહેસાણા)
  17. બેચરાજી (મહેસાણા)
  18. કડી (SC) (મહેસાણા)
  19. મહેસાણા (મહેસાણા)
  20. વિજાપુર (મહેસાણા)
  21. હિંમતનગર (સાબરકાંઠા)
  22. ઇડર (SC) (સાબરકાંઠા)
  23. ખેડબ્રહ્મા (ST) (સાબરકાંઠા)
  24. પ્રાંતિજ (સાબરકાંઠા)
  25. ભિલોડા (ST) (અરવલ્લી)
  26. મોડાસા અરવલ્લી (અરવલ્લી)
  27. બાયડ (અરવલ્લી)
  28. દહેગામ (ગાંધીનગર)
  29. ગાંધીનગર દક્ષિણ (ગાંધીનગર)
  30. ગાંધીનગર ઉત્તર (ગાંધીનગર)
  31. માણસા (ગાંધીનગર)
  32. કલોલ (ગાંધીનગર)
  33. વિરમગામ (અમદાવાદ)
  34. સાણંદ (અમદાવાદ)
  35. ઘાટલોડિયા (અમદાવાદ)
  36. વેજલપુર (અમદાવાદ)
  37. વટવા (અમદાવાદ)
  38. એલિસબ્રિજ (અમદાવાદ)
  39. નારણપુરા (અમદાવાદ)
  40. નિકોલ (અમદાવાદ)
  41. નરોડા (અમદાવાદ)
  42. ઠક્કરબાપા નગર (અમદાવાદ)
  43. બાપુનગર (અમદાવાદ)
  44. અમરાઈવાડી (અમદાવાદ)
  45. દરિયાપુર (અમદાવાદ)
  46. ​​જમાલપુર-ખાડિયા (અમદાવાદ)
  47. મણિનગર (અમદાવાદ)
  48. દાણીલીમડા (SC) (અમદાવાદ)
  49. સાબરમતી (અમદાવાદ)
  50. અસારવા (SC) (અમદાવાદ)
  51. દસ્ક્રોઇ (અમદાવાદ)
  52. ધોળકા (અમદાવાદ)
  53. ધંધુકા (અમદાવાદ)
  54. ખંભાત (આણંદ )
  55. બોરસદ (આણંદ )
  56. આંકલાવ (આણંદ )
  57. ઉમરેઠ (આણંદ )
  58.  (આણંદ ) (આણંદ )
  59. પેટલાદ (આણંદ )
  60. સોજીત્રા (આણંદ )
  61. વટાણા (ખેડા)
  62. નડિયાદ (ખેડા)
  63. મહેમદાવાદ (ખેડા)
  64. મહુધા (ખેડા)
  65. થાસરા (ખેડા)
  66. કપડવંજ (ખેડા)
  67. બાલાસિનોર (મહિસાગર)
  68. લુણાવાડા (મહિસાગર)
  69. સંતરામપુર (ST) (મહિસાગર)
  70. શહેરા (પંચમહાલ)
  71. મોરવા હડફ (ST) (પંચમહાલ)
  72. ગોધરા (પંચમહાલ)
  73. કલોલ (પંચમહાલ)
  74. હાલોલ (પંચમહાલ)
  75. ફતેપુરા (ST) (દાહોદ)
  76. ઝાલોદ (ST) (દાહોદ)
  77. લીમખેડા (ST) (દાહોદ)
  78. દાહોદ (ST) (દાહોદ)
  79. ગરબાડા (ST) (દાહોદ)
  80. દેવગઢબારિયા (દાહોદ)
  81. સાવલી (વડોદરા)
  82. વાઘોડિયા (વડોદરા)
  83. ડભોઈ (વડોદરા)
  84. વડોદરા શહેર (SC) (વડોદરા)
  85. સયાજીગંજ (વડોદરા)
  86. અકોટા (વડોદરા)
  87. રાવપુરા (વડોદરા)
  88. માંજલપુર (વડોદરા)
  89. પાદરા (વડોદરા)
  90. કર્ઝન (વડોદરા)
  91. છોટા ઉદેપુર (ST) (છોટા ઉદેપુર)
  92. જેતપુર (ST) (છોટા ઉદેપુર)
  93. સંખેડા (ST) (છોટા ઉદેપુર)

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
બોટાદમાં 17 વર્ષની સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !
બોટાદમાં 17 વર્ષની સગીરાને ધાક-ધમકી આપી આચર્યું દુષ્કર્મ !
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
g clip-path="url(#clip0_868_265)">