Goa Assembly Election 2022 : ગોવામાં રેકોર્ડ મતદાન, 5 વાગ્યા સુધી 75 % મતદાન, 301 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

Goa Assembly Election 2022: ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે અમને આશા છે કે અહીં ફરીથી ભાજપની સરકાર બનશે. આ વખતે અમને 22થી વધુ બેઠકો મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવામાં બહુમતનો આંકડો 21 છે.

Goa Assembly Election 2022 : ગોવામાં રેકોર્ડ મતદાન, 5 વાગ્યા સુધી 75 % મતદાન, 301 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:18 PM

Goa Assembly Election 2022: ગોવામાં આજે બમ્પર મતદાન થયું હતું. ઈલેક્શન કમિશનના આંકડા મુજબ, દરિયાકાંઠાના રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી 75.29 ટકા મતદાન થયું હતું. આ સાથે 301 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે ગોવામાં વિધાનસભાની 40 સીટો છે. બહુમતીનો આંકડો 21 છે. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે અમને આશા છે કે અહીં ફરીથી ભાજપની સરકાર બનશે. મને ખાતરી છે કે આ વખતે અમને 22થી વધુ બેઠકો મળશે. જણાવી દઈએ કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 13 સીટો જીતી હતી. સીએમ સાવંતે કહ્યું કે આ વખતે પણ લોકો ભાજપને જ વોટ આપશે.

સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસના બંને નેતા માઈકલ લોબો અને ઉત્પલ પર્રિકર ચૂંટણી હારી જશે. ચોક્કસપણે ભાજપની સરકાર બની રહી છે. સરકાર બનાવવા માટે અમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. અમને પૂર્ણ બહુમતની સરકાર મળશે.

મુખ્યમંત્રી સાવંત સહિત ઘણા લોકોનું ભાવિ દાવ પર છે

ગોવામાં અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત (ભાજપ), વિરોધ પક્ષના નેતા દિગંબર કામત (કોંગ્રેસ), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચર્ચિલ અલેમાઓ (ટીએમસી), રવિ નાઈક (ભાજપ), લક્ષ્મીકાંત પારસેકર (અપક્ષ), ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાનો વિજય સરદેસાઈ (GFP), સુદિન ધાવલીકર (MGP), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર અને AAPના મુખ્ય પ્રધાનપદના ચહેરા અમિત પાલેકરનો સમાવેશ થાય છે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પહેલા ગઠબંધનની જાહેરાત કરી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

જો ઉત્પલ જીતશે, તો અમે તેની સાથે વાત કરીશું: માઈકલ લોબો

ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતા માઈકલ લોબોએ કહ્યું કે, મનોહર પર્રિકરે કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું મારા પુત્ર (ઉત્પલ પર્રિકરને) રાજકારણમાં નહીં લાવું. જો તેઓ આવશે, તો તેઓ પોતાની મેળે આવશે. જો તે (ઉત્પલ પર્રિકર) જીતશે તો અમે તેમની સાથે વાત કરીશું.

ઉત્પલ પર્રિકર ચૂંટણી હારી જશેઃ સીએમ પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે કોંગ્રેસના બંને નેતા માઈકલ લોબો અને ઉત્પલ પર્રિકર ચૂંટણી જીતી શકશે નહીં. ચોક્કસપણે ભાજપની સરકાર બની રહી છે. સરકાર બનાવવા માટે અમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. અમને પૂર્ણ બહુમતની સરકાર મળશે.

2017માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોવામાં સરકાર બનાવી હતી. ગત ચૂંટણીમાં ગોવામાં વોટ ટકાવારી 83 ટકા હતી. 2017માં કોંગ્રેસે 36 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી. જે બહુમતીના આંકડા કરતા 4 ઓછા હતા. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ ગોવા વિધાનસભા ચૂંટણી 2017માં 36 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 13 બેઠકો જીતી હતી. ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) એ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 3 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટી 40 સીટો પર લડી હતી પરંતુ એક પણ સીટ જીતી શકી નથી.

આ પણ વાંચો :  ‘પાકિસ્તાન આર્મી આતંકવાદી સંગઠનો સાથે મળીને કરે છે કામ’, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોને આપ્યુ મોટુ નિવેદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">