Education: વિકસતિ જાતિના વિદ્યાર્થીઓ આ રીતે મેળવી શકે છે શિષ્યવૃત્તિ, Digital Gujarat પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવી વિગતો

અનૂસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે વિવિધ સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ઓબીસી પોર્ટલ પર જઈને મોબાઇલ નંબર અપડેટ કરાવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તે www.digitalgujarat.gov.in પર જઈને ફોરગેટ પાસવર્ડ ઓપ્શન પર ક્લિક કરીને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મેળવી નવો પાસવર્ડ લઈ શકશે.

Education: વિકસતિ જાતિના વિદ્યાર્થીઓ આ રીતે મેળવી શકે છે શિષ્યવૃત્તિ, Digital Gujarat પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવી વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 1:00 PM

ડિજિટલ ગુજરાત (Digital Gujarat) પોર્ટલ ઉપર વિકસતિ જાતિના વિદ્યાર્થીઓ (Students) માટે  young achievers scholarship award scheme for vibrant India અંતર્ગત શિષ્યવૃતિ  (Scholarship) માટે અરજી કરવાની વિગતો જાહેર કરવામાં  આવી છે. આ  અરજી કરવા અંગેની સૂચનાઓ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે વર્ષ 2022-23 માટે અનૂસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે વિવિધ સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ઓબીસી પોર્ટલ પર જઈને મોબાઇલ નંબર અપડેટ કરાવવાનો રહેશે.  જે વિદ્યાર્થીઓ પોતાનો પાસવર્ડ ભૂલી ગયા હોય તે www.digitalgujarat.gov.in પર જઈને ફોરગેટ પાસવર્ડ ઓપ્શન પર ક્લિક કરીને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મેળવી નવો પાસવર્ડ લઈ શકશે.

પ્રથમ વખત અરજી કરનારા  વિદ્યાર્થીઓએ પોર્ટલ ઉપર જઈને citizenમાં જઈને એપ્લાય કરવાનું રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ તમામ શિષ્યવૃત્તિ અંગેની તમામ કામગીરી ઓનલાઇન થતી હોવાથી વિદ્યાર્થીઓને ઓફલાઇન શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે નહીં.

સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો બીસીકે -325 યોજનામાં જ અરજી કરવાની રહેશે.

ગુજરાતના મૂળ વતની હોય તેવા વિકસતિ જાતિના વિદ્યાર્થીઓ ગુજરાત બહારની સંસ્થામાં અભ્યાસ કરતા હોય તો તેમણે પણ digitalgujarat portal ઉપર online અરજી કરવાની રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">