CBSE 10th 12th Result 2022: ડિજીલોકરથી CBSE પરિણામ ચેક કરવાના નિયમ બદલ્યા, હવે વિદ્યાર્થીઓને આ ખાસ નંબરની જરૂર પડશે

CBSE પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ પહેલા ડિજીલોકર (DigiLocker) વિશે માહિતી સામે આવી છે. હવે વિદ્યાર્થીઓ ડિજીલોકર પર પણ તેમના પરિણામો ચકાસી શકે છે, આ માટે ફક્ત એક એકાઉન્ટ બનાવવાની જરૂર છે.

CBSE 10th 12th Result 2022: ડિજીલોકરથી CBSE પરિણામ ચેક કરવાના નિયમ બદલ્યા, હવે વિદ્યાર્થીઓને આ ખાસ નંબરની જરૂર પડશે
CBSE 10th 12th result 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 3:53 PM

વિદ્યાર્થીઓને CBSE 10મા-12માનું પરિણામ ચેક કરવાનો બીજો વિકલ્પ મળી ગયો છે. હવે વિદ્યાર્થીઓ ડિજીલોકર દ્વારા પણ તેમનું પરિણામ ચકાસી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ ડિજીલોકર પર જઈને એકાઉન્ટ બનાવવું પડશે. પરિણામની સાથે માર્કશીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓએ માર્કશીટ માટે પિન દાખલ કરવાનો રહેશે, જે શાળાઓ દ્વારા પ્રાપ્ત થશે. DigiLocker એ ટ્વિટર પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં સીબીએસઈનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ હવે તૈયાર થઈ જાઓ, કારણ કે બહુ જલ્દી CBSE પરિણામની તારીખ જાહેર કરશે. ઓફિશિયલ બોર્ડ સિવાય, વિદ્યાર્થીઓ પાસે અન્ય ઘણા વિકલ્પો છે, જ્યાં તમે તમારું પરિણામ ચકાસી શકો છો.

ક્યાં જોઈ શકો છો CBSE પરિણામ 2022

cbse.digitallocker.gov.in

cbse.gov.in

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

parikshasangam.cbse.gov.in

Umag App

Tv9hindi.com

BY SMS

કેવી રીતે બનાવવું ડિજીલોકરમાં એકાઉન્ટ

CBSEએ શુક્રવારે નોટિસ જાહેર કરીને આ જાણકારી આપી છે. વિદ્યાર્થીઓના ડેટાની ગોપનીયતા અને સુરક્ષાને મજબૂત કરવા માટે, CBSEએ આ 6-અંકની સુરક્ષા PIN સિસ્ટમ રજૂ કરી છે. ડિજીલોકર એકાઉન્ટ એક્ટિવેટ થયા પછી, વિદ્યાર્થીઓ વિભાગમાં જઈને જાહેર કરાયેલા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકશે અથવા એક્સેસ કરી શકશે. સૌપ્રથમ શાળાઓને સિક્યોરિટી પિન આપવામાં આવશે. આ પછી શાળા દરેક વિદ્યાર્થીઓને આપશે.

  1. વિદ્યાર્થીઓએ cbse.digitallocker.gov.in પર જઈને લોગ ઇન કરવાનું રહેશે.
  2. ત્યારબાદ તેમને ડાઉનલોડ પિન ફાઈન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  3. પિન ફાઇનલ ડાઉનલોડ થયા પછી, શાળાઓ વિદ્યાર્થીઓને અલગથી તેનું વિતરણ કરી શકશે.
  4. સિક્યોરિટી પિન દાખલ કર્યા પછી, વિદ્યાર્થીઓ તેમના ડોક્યુમેન્ટ મેળવી શકશે.

CBSE બોર્ડનું પરિણામ ક્યારે જાહેર થશે?

CBSE સત્ર-2નું પરિણામ 2022 જુલાઈના અંત સુધીમાં જાહેર થવાની ધારણા છે. કારણ કે હજુ સુધી CBSEએ સત્તાવાર રીતે કોઈ તારીખ જાહેર કરી નથી. અહેવાલો અનુસાર, પરિણામની તારીખ જુલાઈના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. પરિણામ જાહેર થાય તે પહેલા તારીખ જાહેર કરવામાં આવશે. CBSE દ્વારા ટ્વિટર સહિતની ઓફિશિયલ વેબસાઇટ પર પણ માહિતી આપવામાં આવશે.

How To Check CBSE Result 2022

ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાઓ. હોમપેજ પર CBSE ધોરણ-10 પરિણામ 2022 લિંક પર ક્લિક કરો. જરૂરી વિગતો ભરો અને સબમિટ કરો. હવે તમે 10મા ધોરણનું પરિણામ સ્ક્રીન પર જોઈ શકશો. સ્કોરકાર્ડ તપાસો અને પછી તેને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">