AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Admission Open: GTUમાં ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા, જાણો કોર્સની વિગત, પાત્રતા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

GTUમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની Last Date 20 જૂન 2023 છે. ત્યારે તે પહેલા એડમિશન કરાવી લેવું જરુરી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી યુજી, પીજી, ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સની એડમિશન વિન્ડો 20 મે 2023થી શરૂ થઈ ગયુ છે જે 20 જૂને બંધ થઈ જશે.

Admission Open: GTUમાં ચાલી રહી છે એડમિશન પ્રક્રિયા, જાણો કોર્સની વિગત, પાત્રતા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
Admissions Open in GTU
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 1:21 PM
Share

Gujarat Technology University (GTU) પ્રવેશ 2023-24 તમામ UG, PG, PG ડિપ્લોમા અને પ્રમાણપત્ર કોર્સીસ માટે એડમિશન શરુ થઈ ગયા છે. GTUમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી સબમિટ કરવાની Last Date 20 જૂન 2023 છે. ત્યારે તે પહેલા એડમિશન કરાવી લેવું જરુરી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી યુજી, પીજી, ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સની એડમિશન વિન્ડો 20 મે 2023થી શરૂ થઈ છે જે 20 જૂને બંધ થઈ જશે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીનું ટૂંકું નામ GTU છે. તે રાજ્યની જાણીતી યુનિવર્સિટી છે. તે અમદાવાદ, ગુજરાતમાં આવેલું છે. આ યુનિવર્સિટી સાથે 486 કોલેજ સંલગ્ન છે. GTUમાં ઘણા UG/PG અને ડિપ્લોમા અભ્યાસક્રમો પ્રદાન કરે છે. ત્યારે સત્ર 2023-24 માટે GTU માં UG અભ્યાસક્રમો B.Tech, BE, B.Pharm અને BHMCT છે. GTU માં PG અભ્યાસક્રમો ME., MTM, M.Tech, M.Pharm અને MBAમાં હાલ એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે કયા કોર્સીસ માટે એડમિશન ઓપન છે અને તેનો ક્રાઈટ એરિયા શું છે તે આજે અમે તમને જણાવીશું.

આ તમામ કોર્સીસ અંગેની વધુ માહિતી માટે તમે યુનિવર્સીટીની @admission.gtu.ac.in આ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

GTUમાં UG એડમિશન 2023

B.Tech: ઉમેદવાર પાસે ઓછામાં ઓછી Intermediate લાયકાત હોવી જોઈએ. તેમનું પરિણામ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હોવું આવશ્યક છે. તેઓએ 50% સ્કોર મેળવ્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષાનું ક્લિયરન્સ આવશ્યક છે.

BArch.: ઉમેદવારે 10+2 પાસ કરેલ હોવા જોઈએ. તેઓએ 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરી હશે. તેમની પાસે માન્ય મુખ્ય વિષયો હોવા આવશ્યક છે. તેમની પાસે વિષયોની સંબંધિત રુચી હોવી આવશ્યક છે.

B Interior Design: યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં તેમની પાસે 45% માર્કસ હોવો જરુરી છે. તેમની પાસે કોઈપણ વિષયનુ નોલેજ હોવુ જોઈએ.

B Construction Technology: ટેક્નોલોજી વિષયોમાં થોડુ નોલેજ આવશ્યક છે. તેમાં એડમિશન માટે ઓછામાં ઓછા 55% આવશ્યક છે. તેઓએ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.

BA (Planning): અરજદારો Intermediate પાસ હોવા જોઈએ. તે સાથે જ ઓછામાં ઓછા 45% ગુણ હોવા આવશ્યક છે.

આ તમામ કોર્સીસ અંગેની વધુ માહિતી માટે તમે યુનિવર્સીટીની @admission.gtu.ac.in આ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો:  Admission Open: ગુજરાત યુનિવર્સિટીમાં આ કોર્સીસ માટે ચાલી રહ્યા છે એડમિશન, જાણો કોર્સની વિગત, પાત્રતા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

GTU PG Courses

Masters in Engineering: ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. BE/ B.Tech એ 50% ગુણ મેળવ્યા હોવા જોઈએ અને પ્રવેશ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.

Diploma (Engineering/Pharmacy): ઉમેદવાર Intermediate પાસ હોવો જોઈએ. તેઓએ સાયન્સ સાથે 10મું પાસ કર્યું હોવું જોઈએ. તેમની પાસે ગણિતના માન્ય સ્કોર્સ અને વિષય તરીકે અંગ્રેજી હોવું આવશ્યક છે.

Masters’ in Pharmacy: B.Pharm પાસ કર્યું હોવું જોઈએ. તેમની પાસે 55% સ્કોર હોવો આવશ્યક છે. તેઓએ માન્ય સ્કોર્સ સાથે તેમની એન્ટ્રી ટેસ્ટ પણ આપવી પડશે.

MTech, MCA: ઉમેદવારે BE/B પાસ કરેલ હોવું જોઈએ. તેમની પાસે 50% ગુણ હોવા આવશ્યક છે. તેમની પાસે માન્ય એન્ટ્રી ટેસ્ટ સ્કોર્સ હોવા આવશ્યક છે.

આ તમામ કોર્સીસ અંગેની વધુ માહિતી માટે તેમજ ઓનલાઈન એડમિશન માટે તમે યુનિવર્સીટીની @admission.gtu.ac.in આ વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકો છો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">