Los Angeles: Macy’s મોલમાં ઈન્ડિયા ફેશન વીક અને  મેસીના ડિપાર્ટમેન્ટ સ્ટોર દ્વારા વિશેષ ફેશન શોનું આયોજન

|

Oct 29, 2019 | 8:08 AM

26 ઓક્ટોબરના દિવસે દિવાળીની ઉજવણીના ભાગરૂપે Macy’s મોલમાં ઈન્ડો-અમેરિકન કલ્ચસ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા, ઈન્ડિયા ફેશન વીક દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ હતી. મોલે એક વિશેષ ફેશન શો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકા અને ભારતીય બનાવટના વસ્ત્રો અને જ્વેલરી સહિતના આભૂષણો રાખવામાં આવ્યા હતા. આ શો ઈન્ડો-યુએસ ફેશન ઉદ્યોગ દ્વારા આધુનિક અને પરંપરાગત ડિઝાઈઝને […]

Los Angeles: Macy’s મોલમાં ઈન્ડિયા ફેશન વીક અને  મેસીના ડિપાર્ટમેન્ટ સ્ટોર દ્વારા વિશેષ ફેશન શોનું આયોજન

Follow us on

26 ઓક્ટોબરના દિવસે દિવાળીની ઉજવણીના ભાગરૂપે Macy’s મોલમાં ઈન્ડો-અમેરિકન કલ્ચસ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા, ઈન્ડિયા ફેશન વીક દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ હતી.

મોલે એક વિશેષ ફેશન શો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકા અને ભારતીય બનાવટના વસ્ત્રો અને જ્વેલરી સહિતના આભૂષણો રાખવામાં આવ્યા હતા. આ શો ઈન્ડો-યુએસ ફેશન ઉદ્યોગ દ્વારા આધુનિક અને પરંપરાગત ડિઝાઈઝને લોકો સુધી પહોંચાડવાના હેતુથી મોડેલ દ્વારા પ્રદર્શન કરાયું હતું.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ કાર્યક્રમના આયોજનમાં મહેમાન તરીકે મેસીના મેગન રયાનને સન્માન પત્ર પણ અપાયું હતું. IACS-NAના અધ્યક્ષ પરિમલ શાહ, સચિવ યોગી પટેલ, ઈન્ડીયા ફેશન વીકના સ્મિતા વસંતે મેસીની ટીમ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Published On - 5:03 pm, Mon, 28 October 19

Next Article