કેન્દ્રીય કર્મચારીઓને આનંદો, તહેવારો ટાણે સરકારની મોટી જાહેરાત

|

Oct 12, 2020 | 5:09 PM

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટા આનંદના સમાચાર આપ્યા છે. દિવાળી, નવરાત્રી અને નાતાલના તહેવારો નજીક છે. ત્યારે તહેવારોને અનુલક્ષીને સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ફરવા જવા માટે LTC કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ સાથે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમને ફેસ્ટીવલ એન્ડવાન્સ સ્કીમની પણ જાહેરાત કરી છે. આ અન્વયે આશરે 1 કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને LTC કેશ વાઉચર […]

કેન્દ્રીય કર્મચારીઓને આનંદો, તહેવારો ટાણે સરકારની મોટી જાહેરાત

Follow us on

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટા આનંદના સમાચાર આપ્યા છે. દિવાળી, નવરાત્રી અને નાતાલના તહેવારો નજીક છે. ત્યારે તહેવારોને અનુલક્ષીને સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ફરવા જવા માટે LTC કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ સાથે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમને ફેસ્ટીવલ એન્ડવાન્સ સ્કીમની પણ જાહેરાત કરી છે. આ અન્વયે આશરે 1 કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને LTC કેશ વાઉચર હેઠળ વિના વ્યાજે 10 હજાર સુધીની રકમ અપાશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article