AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિરનાર રોપ-વેની સફર માણવા પ્રવાસીઓનો ધસારો, 1 કિલોમીટર સુધી ટિકિટબારી પર લાઇન જોવા મળી

જૂનાગઢમાં દિવાળીની રજામાં લોકો ભવનાથ ગિરનાર રોપ-વે તરફ વળ્યા છે. ગિરનાર રોપ-વે માટે 1 કિલોમીટર સુધી પ્રવાસીઓની લાઇન લાગેલી જોવા મળી છે. ત્રણ હજાર લોકો ટિકિટની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા છે. રોપ વેની ટિકીટ લેવા 2 કલાક સુધી લોકો લાઇનમાં ઉભા રહે છે. દિવાળીના ત્રણ દિવસમાં 23 હજાર લોકોએ રોપ-વેની સફર કરી છે.   […]

ગિરનાર રોપ-વેની સફર માણવા પ્રવાસીઓનો ધસારો, 1 કિલોમીટર સુધી ટિકિટબારી પર લાઇન જોવા મળી
| Updated on: Nov 18, 2020 | 10:24 PM
Share

જૂનાગઢમાં દિવાળીની રજામાં લોકો ભવનાથ ગિરનાર રોપ-વે તરફ વળ્યા છે. ગિરનાર રોપ-વે માટે 1 કિલોમીટર સુધી પ્રવાસીઓની લાઇન લાગેલી જોવા મળી છે. ત્રણ હજાર લોકો ટિકિટની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા છે. રોપ વેની ટિકીટ લેવા 2 કલાક સુધી લોકો લાઇનમાં ઉભા રહે છે. દિવાળીના ત્રણ દિવસમાં 23 હજાર લોકોએ રોપ-વેની સફર કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">