ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.   Web Stories […]

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 12:40 PM

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">