અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા 5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

   દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા  5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO
Kunjan Shukal

|

Oct 26, 2019 | 4:36 AM


 

દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ યાત્રામાં અનેક દેશના કલાકારો ભાગ લેશે. બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ દિવાળીની તૈયારીઓમાં લાગી ગઈ છે. શનિવારે તમામ 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગડાવવાની સાથે 226 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સાંસદ વીના ભટનાગર અને તમામ પ્રધાનો હાજર રહેશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે આ તહેવારને રાજ્યનો મેળો જાહેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati