દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો, જાણો મૂહૂર્તનો સાચો સમય

|

Nov 04, 2020 | 4:44 PM

દિવાળીના દિવસે ધન અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મી તથા પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. હિંદી પંચાગ અનુસાર દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણપક્ષની અમાસના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે ઘરોને રોશની સજાવવામાં આવે છે.  તો આવો જાણીએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર કઇ તારીખે છે, લક્ષ્મી પૂજાનું મુહૂર્ત […]

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો, જાણો મૂહૂર્તનો સાચો સમય

Follow us on

દિવાળીના દિવસે ધન અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મી તથા પ્રથમ પૂજ્ય શ્રી ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. હિંદી પંચાગ અનુસાર દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણપક્ષની અમાસના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે ઘરોને રોશની સજાવવામાં આવે છે.  તો આવો જાણીએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર કઇ તારીખે છે, લક્ષ્મી પૂજાનું મુહૂર્ત શું છે.

ક્યારે છે દિવાળી 2020

આ વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે એટલે કે 14 નવેમ્બ શનિવારે દિવાળીનો તહેવાર છે. અમાસની તિથિનો પ્રારંભ 14 નવેમ્બર બપોરે 2 વાગ્યે 17 મિનિટેથી થશે. જે 15 નવેમ્બર 10 વાગ્યાને 36 મિનિટ સુધી રહેશે. એવામાં દિવાળીનો તહેવાર 14 નવેમ્બરના દિવસે મનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

લક્ષ્મી પૂજાનું મુહૂર્ત

આ વર્ષે લક્ષ્મી પૂજાનું મહત્વ પ્રદોષ કાળમાં 1 કલાક 56 મિનિટ માટે બની રહ્યું છે.દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું મુહૂર્ત સાંજે 5 વાગ્યેને 28 મિનિટથી લઇ 7 વાગ્યેને 24 મિનિટ સુધી રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article