AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવશે, જાણો યોજનાની તમામ વિગતો

સરકારની આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકને સુરક્ષા આપી શકે છે. રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ હોવાથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, ખેડૂતો તેમના પાક પર આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતો તેમના પાકનો વીમો આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવે છે.

સરકારની આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવશે, જાણો યોજનાની તમામ વિગતો
PMFBY
| Updated on: Nov 11, 2023 | 2:02 PM
Share

ખેતીમાં ટેકનોલોજીમાં ઉપયોગ વધી રહ્યો છે છતાં ખેડૂતો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમાંથી એક સમસ્યા પાકને થતા નુકસાનની છે. કમોસમી વરસાદ અને પાકમાં જીવાતના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ તેમના પાકને આર્થિક નુકસાન ન વેઠવું પડે તે માટે સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે.

ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે

સરકારની આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકને સુરક્ષા આપી શકે છે. રવિ પાકના વાવેતરની શરૂઆત થઈ હોવાથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ, ખેડૂતો તેમના પાક પર આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતો તેમના પાકનો વીમો આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવે છે.

પાક નાશ પામે તો તેને વીમા કવચ

જો કોઈ ખેડૂતનો પાક કોઈ કુદરતી આફતને કારણે નાશ પામે તો તેને વીમા કવચ આપવામાં આવે છે. આ યોજના હેઠળ વીમા પ્રીમિયમની રકમ ઘણી ઓછી હોય છે, જેથી નાના અને સિમાંત ખેડૂતો આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકે.

કેવી રીતે મળશે યોજનાનો લાભ

પાક વીમા યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમની નજીકની બેંક શાખામાં જવું જોઈએ. આ ઉપરાંત તેઓ નજીકની CSC શાખાની પણ મુલાકાત લઈ શકે છે. ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વેબસાઇટ પર જવું પડશે. આ ઉપરાંત ખેડૂતો પ્લે સ્ટોર પરથી પીએમ ફસલ બીમા યોજનાની મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકે છે. જે ખેડૂતો આ યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગે છે તેઓ નીચે આપેલ સ્ટેપ્સ મૂજબ અરજી કરી શકે છે.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો, આ દિવસે PM કિસાન યોજનાનો 15મો હપ્તો બહાર પાડવામાં આવશે, જાણો તારીખ

યોજના માટે આવી રીતે કરો ઓનલાઈન અરજી

  • ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સૌથી પહેલા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://pmfby.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર ફાર્મર કોર્નર પર જઈને Apply for Crop Insurance by yourself પર ક્લિક કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે જેમાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">