ભાગેડુ વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બન્યું સરળ, લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી કરી નામંજૂર

|

Apr 08, 2019 | 11:33 AM

વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભારતીય એજન્સીઓને સફળતા મળી રહી છે. લંડનની કોર્ટે વિજય માલ્યાની પ્રત્યાર્પણના વિરુદ્ધની અપીલને ફગાવી દીધી છે. ભારતીય બેંકોના 9000 કરોડ રુપિયાનું ફૂલેકુ ફેરવીને ભાગી જનારા વિજય માલ્યાને લંડનની કોર્ટમાંથી ફટકો પડ્યો છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની એજન્સીઓ સતત મહેનત કરી રહી હતી. લંડનની કોર્ટમાં માલ્યાએ ભારતની પ્રત્યાર્પણની […]

ભાગેડુ વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બન્યું સરળ, લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી કરી નામંજૂર
Vijay_Mallya

Follow us on

વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભારતીય એજન્સીઓને સફળતા મળી રહી છે. લંડનની કોર્ટે વિજય માલ્યાની પ્રત્યાર્પણના વિરુદ્ધની અપીલને ફગાવી દીધી છે.

ભારતીય બેંકોના 9000 કરોડ રુપિયાનું ફૂલેકુ ફેરવીને ભાગી જનારા વિજય માલ્યાને લંડનની કોર્ટમાંથી ફટકો પડ્યો છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની એજન્સીઓ સતત મહેનત કરી રહી હતી. લંડનની કોર્ટમાં માલ્યાએ ભારતની પ્રત્યાર્પણની અરજીની સામે અપીલ કરી હતી. આ અપીલને લંડનની કોર્ટે ફગાવી દીધી છે.

 

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ભારતીય સ્ટેટ સાથે ભારતની વિવિધ 13 બેંકો વિજય માલ્યા સામે લડી રહી છે. જેમાં કોર્ટે આ સુનાવણી કરતાં માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અપીલને નામંજૂર કરી દીધી છે. આ સિવાય ભારતીય બેંકોએ વિજય માલ્યાના સાપ્તાહિક ખર્ચમાં ઘટાડો કરવાની પણ અપીલ કરી છે.

બ્રિટીશના હોમ સેક્રેટરી પહેલાં જ વિજય માલ્યાના ભારત પ્રત્યાપર્ણને લઈને આદેશ આપી ચૂક્યાં છે. હવે ભારતની વિવિધ એજન્સીઓને  વિજય માલ્યાને ભારત પરત લાવવામાં વધારે સરળતા થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:25 am, Mon, 8 April 19

Next Article