બનાસકાંઠાઃ સાબુના બોક્ષમાંથી ઝડપાયો વિદેશી દારૂ, જુઓ VIDEO

|

Aug 20, 2019 | 8:00 AM

બૂટલેગરો પોલીસથી બચવા અવનવા કિમયા અપનાવતાં હોય છે, ત્યારે બનાસકાંઠામાં ભીલડી પોલીસે સાબુના બોક્ષની આડમાં છૂપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો ટ્રક ઝડપી પાડ્યો છે. ડીસાથી રાધનપુર જતા ટ્રકને પકડવા પોલીસે વોચ ગોઠવી હતી અને બાદમાં સાબુના બોક્ષમાં છૂપાવીને લઈ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 17 લાખથી […]

બનાસકાંઠાઃ સાબુના બોક્ષમાંથી ઝડપાયો વિદેશી દારૂ, જુઓ VIDEO

Follow us on

બૂટલેગરો પોલીસથી બચવા અવનવા કિમયા અપનાવતાં હોય છે, ત્યારે બનાસકાંઠામાં ભીલડી પોલીસે સાબુના બોક્ષની આડમાં છૂપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો ટ્રક ઝડપી પાડ્યો છે. ડીસાથી રાધનપુર જતા ટ્રકને પકડવા પોલીસે વોચ ગોઠવી હતી અને બાદમાં સાબુના બોક્ષમાં છૂપાવીને લઈ જવાતો દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. સાથે જ પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article