સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

|

Oct 09, 2019 | 5:18 AM

સુરેન્દ્રનગરમાં ફરી ધોળે દિવસે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વડનગર વિસ્તારમાં 3 શખ્સોએ એક વ્યક્તિની હત્યાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક રીતે તો કૌટુંબિક કારણોસર વ્યક્તિની હત્યા થઈ હોવાની આશંકા લગાવવામાં આવી રહી છે, ત્યારે હાલ તો સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

Follow us on

સુરેન્દ્રનગરમાં ફરી ધોળે દિવસે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વડનગર વિસ્તારમાં 3 શખ્સોએ એક વ્યક્તિની હત્યાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક રીતે તો કૌટુંબિક કારણોસર વ્યક્તિની હત્યા થઈ હોવાની આશંકા લગાવવામાં આવી રહી છે, ત્યારે હાલ તો સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article