ચોટીલાના જીવાપર ગામે ભાઈએ જ ભાઈની કરી હત્યા, જુઓ VIDEO

|

Oct 03, 2019 | 7:47 AM

સુરેન્દ્રનગરમાં ચોટીલાના જીવાપર ગામે ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખતા ખળભળાટ મચ્યો છે. જીવાપર ગામમાં કૌટુંબિક ભાઈઓ સામસામે આવી ગયા. જેમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને બોલાચાલી થઈ. બોલાચાલી એટલી ઉગ્ર બની કે રાજેશ પરાલિયા નામનો શખ્સ આવેશમાં આવી ગયો અને તેણે કૌટુંબિક ભાઈ ભરત પરાલિયા પર ફાયરિંગ કરી દીધુ. જેમાં ભરતનું મોત થયું છે અને […]

ચોટીલાના જીવાપર ગામે ભાઈએ જ ભાઈની કરી હત્યા, જુઓ VIDEO

Follow us on

સુરેન્દ્રનગરમાં ચોટીલાના જીવાપર ગામે ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખતા ખળભળાટ મચ્યો છે. જીવાપર ગામમાં કૌટુંબિક ભાઈઓ સામસામે આવી ગયા. જેમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને બોલાચાલી થઈ. બોલાચાલી એટલી ઉગ્ર બની કે રાજેશ પરાલિયા નામનો શખ્સ આવેશમાં આવી ગયો અને તેણે કૌટુંબિક ભાઈ ભરત પરાલિયા પર ફાયરિંગ કરી દીધુ. જેમાં ભરતનું મોત થયું છે અને લાશને પોસ્ટમોર્ટ માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાઈ છે. રાજેશ પરાલિયા ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! શહેરમાં બનશે ગેરંટી અને સેન્સરવાળા રસ્તા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article