સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી

|

Oct 26, 2020 | 11:34 AM

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 […]

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી

Follow us on

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article