સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ, 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ, રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ આવ્યુ સામે

|

Sep 30, 2020 | 9:32 AM

સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે, નવયુગ કોલેજ અને ડુમસ બ્રાંચમાં 10.62 કરોડના કૌભાંડ બાદ હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાંચમાં રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.  સરકારી યોજનાનાં નામે લોન લઈને કૌભાંડ આચરનારા 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ દાખલ […]

સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ, 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ, રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ આવ્યુ સામે

Follow us on

સુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે, નવયુગ કોલેજ અને ડુમસ બ્રાંચમાં 10.62 કરોડના કૌભાંડ બાદ હવે મોટા વરાછા અને મગદલ્લા બ્રાંચમાં રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.  સરકારી યોજનાનાં નામે લોન લઈને કૌભાંડ આચરનારા 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે પાતોની તપાસ તેજ કરી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article