AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : હત્યાનો ખુલ્યો રાઝ, શ્રમજીવી યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ

ગત 24મી માર્ચની ગુરુવારે સાંજે 7 વાગ્યે વાલક પાટિયા પાસે નિર્માણાધીન મેટ્રો ટ્રેનના રેલવે ટ્રેકને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની સળગી ગયેલી લાશ (Murder) મળી આવી હતી.

SURAT : હત્યાનો ખુલ્યો રાઝ, શ્રમજીવી યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ
SURAT: Accused arrested in murder case of working youth
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 15, 2022 | 3:33 PM
Share

SURAT ના છેવાડે વાલક પાટિયા પાસે શેરડીના ખેતરમાંથી શ્રમજીવી યુવકની ગળું દબાવી તથા માથે પથ્થર મારી હત્યા (Murder) કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ચકચારી ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર(Accused) નાના વરાછાના પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. મૃતક સુમિત ૫રમાર આરોપીનો મિત્ર હતો. અને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવા માટે દબાણ કરતો હોઇ પતાવી દીધો હતો.

ગત 24મી માર્ચની ગુરુવારે સાંજે 7 વાગ્યે વાલક પાટિયા પાસે નિર્માણાધીન મેટ્રો ટ્રેનના રેલવે ટ્રેકને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની સળગી ગયેલી લાશ મળી આવી હતી. યુવકની લાશ 80 ટકા બળી ગઇ હતી. રેલવે ટ્રેકના પાટા પર લોહીના ડાઘા પડેલા હતા. શ્રમજીવીને માર મારી લાશ સળગાવી દેવાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન હતુ. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેશન હાથ ધરી નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને જૂના કપડાની લે-વેચ કરતા પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જ મૃતકનું નામ સુમિત સુરેશ પરમાર ખૂલ્યું હતું.બંને એકબીજાના મિત્ર હતા, પરંતુ એક મહિના પહેલાં આરોપી પવનના ઘરે પહોંચી ગયો હતો અને તેની પત્નીની છેડતી કરી અઘિટત માંગણી કરી હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હત્યાના દિવસે બંને મૃતકને બાઇક ઉપર બેસાડી વાલક પાટિયા પાસે નાસ્તો કરવા આવ્યો હતો.અહીં પવનને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવાની નિર્લજ્જ બની જ માંગણી કરી હતી.

જેથી પવને ત્યાં જ સુમિતનું ગળું દબાવી અર્ધબેભાન કરી માથામાં ઉપરા ઉપરી ત્રણ વખત પથ્થરના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. ડેડબોડીને ઝાડીમાં ફેંકી દીધી હતી. આરોપી ઘરે આવી ગયા બાદ પણ તેને ચેન પડયું ન હતું. પાછળથી ભાંડો ફુટી જશે તેવા ડરવચ્ચે મળસ્કે ચાર વાગ્યે બાટલીમાં પેટ્રોલ લાવી ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેને લાશને સળગાવી દીધી હતી. હત્યા બાદ પોલીસ આરોપીને નહિ પકડે તે માટે વીરપુરની માતાના દર્શનની બાધા રાખી હતી. ઘટના બાદ પણ પોલીસ આરોપી સુધી ન પહોંચતા આરોપી બાધા પૂરી કરવા વીરપુર પહોંચી ગયો હતો.અને પોલીસે તેને ઝડપી પાડ્યો.

જોકે સમગ્ર મામલામાં મૃતક પાસેથી પોલીસને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ચોરીની જગ્યાના સીસીટીવીમાં ચોરી કરનાર શખ્સ દેખાયો હતો. અને મરનાર યુવક કે પહેલા ટેન્ડર એકસરખા દેખાતા હતા. જેને લઈને પોલીસે પ્રથમ મરનાર યુવકની ઓળખ કરી હતી.બીજી તરફ વાલક પાટીયાથી વરાછા સુધી મળી તે પહેલા દિવસના સિટીની ચેક કરતા સેન્ડલ પહેરેલ વ્યક્તિ એક બાઇક પાછળ બેઠેલા દેખાયો હતો. જોકે પોલીસે બાઈક નંબર એડ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો :SURAT : હિરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા, અચ્છે દિનની રાહમાં હીરાના વેપારીઓ

Gir somnath: 19 ગામોના 1300થી વધુ ખેડૂતો માલવાહક બ્રોડગેજ રેલવે લાઈનને લઇને ચિંતામાં, ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાનો ડર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">