AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતઃ ક્રાઇમ બ્રાંચે કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ, રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાંચે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. સગીર બાળકીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલાતી હતી. રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે ભરૂચથી ધરપકડ કરી છે. એક સપ્તાહ અગાઉ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પુણા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ […]

સુરતઃ ક્રાઇમ બ્રાંચે કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ, રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
| Updated on: May 28, 2020 | 12:55 PM
Share

સુરત ક્રાઇમ બ્રાંચે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. સગીર બાળકીઓને દેહવ્યાપારના ધંધામાં ધકેલાતી હતી. રેકેટ ચલાવનાર દંપતીની ક્રાઇમ બ્રાંચે ભરૂચથી ધરપકડ કરી છે. એક સપ્તાહ અગાઉ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પુણા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: જો સરકાર મંજૂરી આપે તો 1 કલાકમાં થઈ શકશે કોરોના ટેસ્ટ, જાણો આ પદ્ધતિ વિશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">