ગુનાખોરીનો બાદશાહ અને સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર એઝાઝની રાજકોટ પોલીસે ગુજસિટોક હેઠળ કરી ધરપકડ

|

Dec 25, 2020 | 7:43 PM

ગુનાખોરીનો બાદશાહ અને સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર કુખ્યાત એઝાઝ (Gangster Azez)ઉર્ફે હકુભાની રાજકોટ પોલીસે ગુજસિટોક (GUJCTOC) હેઠળ ધરપકડ કરીને જેલના હવાલે કર્યો છે.

ગુનાખોરીનો બાદશાહ અને સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર એઝાઝની રાજકોટ પોલીસે ગુજસિટોક હેઠળ કરી ધરપકડ
gangster Azez

Follow us on

ગુનાખોરીનો બાદશાહ અને સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર કુખ્યાત એઝાઝ (Gangster Azez)ઉર્ફે હકુભાની રાજકોટ પોલીસે ગુજસિટોક (GUJCTOC) હેઠળ ધરપકડ કરીને જેલના હવાલે કર્યો છે. મહત્વ પૂર્ણ છે કે અગાઉ એઝાઝ એન્ડ કંપનીના 10 સાગરિતો પોલીસ ઝડપી લીધા અને મુખ્ય સુત્રધાર એઝાઝ વોન્ટેડ હતો. તેની સામે 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચો: નૌશાદની જન્મજયંતી: મુગલ-એ-આઝમ માટે મ્યુઝીક આપવાની કહી દીધી હતી ના

Published On - 7:32 pm, Fri, 25 December 20

Next Article