Rajasthan Crime News: લો બોલો, આ મહિલા રોજ તેના પતિની કરે છે સર્વિસ, ક્યારેક બેટથી તો ક્યારેક તવાથી, ઘટના CCTCમાં થઈ કેદ

Rajasthan Husband Wife News : ઘરેલૂ હિંસા શબ્દ સાંભળતા જ આપણને મહિલાઓ (Women) વિરુઘ્ઘ થતા અત્યાચાર યાદ આવશે. પણ રાજસ્થાનમાં કઈક અલગ જ ઘટના બની. એક પત્નીનો તેના પતિને માર મારવાનો (Domestic Violence) વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Rajasthan Crime News:  લો બોલો, આ મહિલા રોજ તેના પતિની કરે છે સર્વિસ, ક્યારેક બેટથી તો ક્યારેક તવાથી, ઘટના CCTCમાં થઈ કેદ
Principal husband brutally beaten by his wife in Alwar CCTV Goes Viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 6:04 PM

Wife Beat His Husband Video :  મહિલાઓ વિરુધ્ધ થતા ઘરેલૂ હિંસાના કિસ્સા સામે આવતા રહે છે. પણ રાજસ્થાન (Rajasthan)ના અલવરમાં બનેલો કિસ્સો આનાથી વિપરીત છે. રાજસ્થાનના અલવર સ્થિત ભિવાડીમાં પત્ની (Wife) દ્વારા પતિ (Husband) ને મારવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની પોતાના પતિને એટલી બેરહેમીથી મારે છે કે પતિ આખા ઘરમાં ભાગમભાગ કરી રહ્યો છે. કયારેક તવાથી તો કયારેક ક્રિકેટ બેટથી પત્ની રોજ પોતાના પતિની ધુલાઈ કરી રહી છે. એક દિવસ પતિ પોતાની પત્નીથી એટલો હેરાન થઇને જાય છે કે તે પોતાના ઘરમાં સીસીટીવી લગાવી દે છે, જેથી તેની સાથે થનાર ઘરેલૂ હિંસા સીસીટીવીમાં કેદ થઈ જાય.

દીકરાની સામે જ કરતી હતી મારમારી

આ મહિલાને પોતાના દીકરાનો પણ ખ્યાલ નહોતો રહેતો. દીકરાની સામે જ તેના પિતાને મારતી હતીએ મહિલા. તમને જાણીને નવાઈ લાગશે કે પીડિત પતિ અજીત એક સ્કૂલમાં પ્રિન્સિપલ છે. તે તેની પત્ની સામે હાથ જોડી રહ્યો છે છતા તેની પત્નીને તેના પર દયા નથી આવતી. સીસીટીવી ફુટેજમાં પતિ-પત્ની સિવાય તેમનો દીકરો પણ દેખાઈ રહ્યો છે. પોતાના પિતાની ધુલાઈ થતા જોઈ દીકરો ખુબ ડરી ગયો હતો. સીસીટીવીના આધારે પીડિત પતિએ ભિવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કોર્ટે પતિને આપી સુરક્ષા

પીડિત પતિએ પોતાનો જીવ બચાવવા સીસીટીવી ફુટેજ પોલીસને બતાવીને પત્ની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિત પતિનો આરોપ છે કે લગ્ન પછીથી પત્ની તેને મારી રહી છે. આ  મામલે કોર્ટે પતિને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. સીસીટીવીમાં દેખાય રહ્યું છે કે કઈ રીતે પત્ની પોતાના પતિને ઢોર માર મારી રહી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

લગ્નના 9 વર્ષ પછી પણ ત્રાસ યથાવત્

પીડિત પતિએ પોલીસને જણાવ્યું કે તેના 9 વર્ષ પહેલા તેમના લવ મેરેજ થયા હતા. પણ પત્નીનો ત્રાસ યથાવત્ છે. હજુ પત્નીનું નિવેદન સામે નથી આવ્યું. તેના નિવેદન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એડિશનલ એસપી વિપિન શર્માએ જણાવ્યું કે – આ મામલે હાઈકોર્ટે પીડિત પતિને  સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. એએસઆઈ નરેશ કુમાર આ મામલે તપાસ કરી રહ્યાં છે. 7 જૂને ફરીથી હાઈકોર્ટને આ મામલે રિપોર્ટ આપવાનો રહેશે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">