Raj Kundra porn films case: વોટ્સએપ ચેટમાં ગેહના વશિષ્ઠની HotHit એપ્લિકેશન સાથેની કડીનો થયો ખુલાસો, વાંચો આ ચેટ

રાજ કુંદ્રાની અશ્લીલતાના કેસમાં વધુ એક સત્ય સામે આવ્યું છે. મિસ એશિયા બિકિની વિજેતા ગેહાના વશિષ્ઠની હોટહિટ ) એપ્લિકેશન સાથે એક લિંક સામે આવી છે.

Raj Kundra porn films case: વોટ્સએપ ચેટમાં ગેહના વશિષ્ઠની HotHit એપ્લિકેશન સાથેની કડીનો થયો ખુલાસો, વાંચો આ ચેટ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 4:34 PM

પોર્નોગ્રાફી મામલે રાજ કુંદ્રાની (Raj Kundra) મુશ્કેલીઓ ઓછી થતી નથી. કોર્ટે રાજની કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કર્યો છે. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, તેમને શંકા છે કે અશ્લીલતા દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ કારણોસર, રાજ કુંદ્રાના યસ બેંકના ખાતા અને યુનાઇટેડ બેંકના ખાતાની તપાસ થવી જોઈએ.

રાજ કુંદ્રાની અશ્લીલતાના કેસમાં વધુ એક સત્ય સામે આવ્યું છે. મિસ એશિયા બિકિની વિજેતા ગેહના વશિષ્ઠની (gehana Vasisth) હોટહિટ (HotHit) એપ્લિકેશન સાથે એક લિંક સામે આવી છે અને મોટો ખુલાસો પણ થયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મોડેલ ગેહાના વશિષ્ઠ ઉર્ફ વંદના તિવારીની 7 ફેબ્રુઆરી, 2021 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અને ઉમેશ કામત અને યશ ઠાકુર વચ્ચે વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. તેમની વાતચીત દરમિયાન તે સ્પષ્ટ થઈ ગયું કે, વિવાદાસ્પદ મોડેલને જામીન પર મુક્ત કરવામાં આવે તેની ખાતરી કરવા માટે તે બંને વકીલોને સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરી રહ્યા હતા.

યશે પોતાની એક વાતમાં કહેતો હતો કે, જો ગેહાના લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રહેશે તો તે અધિકારીઓને તેમની પણ ઓળખ આપી દેશે. જ્યારે એક ચેટમાં યશ ઠાકુરે પોર્ન કેસમાં ગેહનાની ધરપકડ અંગે પોતાનો વિરોધ દર્શાવતા કહ્યું છે કે, તે પોલીસની જાળમાં ફસાઈ ગઈ છે.

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

g clip-path="url(#clip0_868_265)">