નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો

|

Sep 09, 2019 | 7:32 AM

વડોદરામાં પોલીસ ઈન્સ્પેક્ટરના પુત્રનો ખૌફ સામે આવ્યો છે. અસલી પોલીસ સ્ટાફ સાથે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયાનો તોડ કરતો પોલીસ પુત્ર CCTVમાં કેદ થયો છે. તેના પર ખૂબ જ ગંભીર આક્ષેપ લાગ્યા છે. માંજલપુરના પી.આઈ. ઝેડ.એમ. સિંધાનો પુત્ર છે, તેનું નામ છે તોસીફ સિંધા, જેના પર તોડબાજીનો આક્ષેપ લાગ્યો છે. તેણે એક્યુરેટ કંપનીમાં નકલી […]

નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો

Follow us on

વડોદરામાં પોલીસ ઈન્સ્પેક્ટરના પુત્રનો ખૌફ સામે આવ્યો છે. અસલી પોલીસ સ્ટાફ સાથે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયાનો તોડ કરતો પોલીસ પુત્ર CCTVમાં કેદ થયો છે. તેના પર ખૂબ જ ગંભીર આક્ષેપ લાગ્યા છે. માંજલપુરના પી.આઈ. ઝેડ.એમ. સિંધાનો પુત્ર છે, તેનું નામ છે તોસીફ સિંધા, જેના પર તોડબાજીનો આક્ષેપ લાગ્યો છે. તેણે એક્યુરેટ કંપનીમાં નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા હતા અને જુગારનો કેસ રફેદફે કરવા માટે કંપનીના સંચાલકો પાસેથી રૂપિયા 1.96 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. તેની કરતૂત કંપનીમાં દરોડા પાડ્યા હોવાના દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: 16 વર્ષના યુવકે પાસ કરી એક એવી મહાપરીક્ષા કે પીએમ મોદીએ પણ આપ્યા અભિનંદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article