વડોદરાઃ કાર નીચે બાળકના મોતનો કેસ, પોલીસે કારચાલક તબીબની કરી ધરપકડ, જુઓ VIDEO
વડોદરાના આયુર્વેદીક ચાર રસ્તા પાસે કાર નીચે બાળકને કચડી નાખવાર કારચાલક તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે કાર નીચે આવી જતાં બાળકનું મોત થયું હતું. કાર ચાલક તબીબની બેદરકારીના કારણે શ્રમિક પરિવારના માસુમનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બાદ તબીબ ફરાર થયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ફરાર તબીબ મિતેષ […]

વડોદરાના આયુર્વેદીક ચાર રસ્તા પાસે કાર નીચે બાળકને કચડી નાખવાર કારચાલક તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે કાર નીચે આવી જતાં બાળકનું મોત થયું હતું. કાર ચાલક તબીબની બેદરકારીના કારણે શ્રમિક પરિવારના માસુમનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બાદ તબીબ ફરાર થયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ફરાર તબીબ મિતેષ સુતરિયાને ઝડપી પાડ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: દૂધ અને ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ, જુઓ VIDEO