ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે લાંચીયા કોન્સ્ટેબલો ACBને છટકામાં ભરાયા, પોલીસે ગોઠવેલા છટકામાં 1 ઝડપાયો 2 કોન્સ્ટેબલ ભાગી છુટ્યા

|

Nov 06, 2020 | 8:14 AM

ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ACBની ટ્રેપમાં ભરાતા રીતસરનાં ભાગી છુટ્યા હતા. સટ્ટા-જુગારમાં પકડાયેલો મુદ્દામાલ છોડવા માટે 10 હજારની લાંચ માગી હતી. અગાઉ કોન્સ્ટેબલે સટ્ટાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે પણ  1.50 લાખની લાંચ માગી હતી. પોલીસ કોન્સ્ટેબલો દ્વારા કરાઈ રહેલી કળાની જાણ સ્થાનિક પોલીસ મથકને પણ થઈ જતા મહેમદાબાદ પોલીસે ગોઠવેલા છટકામાં […]

ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે લાંચીયા કોન્સ્ટેબલો ACBને છટકામાં ભરાયા, પોલીસે ગોઠવેલા છટકામાં 1 ઝડપાયો 2 કોન્સ્ટેબલ ભાગી છુટ્યા

Follow us on

ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ACBની ટ્રેપમાં ભરાતા રીતસરનાં ભાગી છુટ્યા હતા. સટ્ટા-જુગારમાં પકડાયેલો મુદ્દામાલ છોડવા માટે 10 હજારની લાંચ માગી હતી. અગાઉ કોન્સ્ટેબલે સટ્ટાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે પણ  1.50 લાખની લાંચ માગી હતી. પોલીસ કોન્સ્ટેબલો દ્વારા કરાઈ રહેલી કળાની જાણ સ્થાનિક પોલીસ મથકને પણ થઈ જતા મહેમદાબાદ પોલીસે ગોઠવેલા છટકામાં એક વચેટીયો ઝડપાયો હતો જ્યારે કે  બે કોન્સ્ટેબલ ACBને જોઈને ભાગી ગયા હતા જેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:12 am, Fri, 6 November 20

Next Article