JUNAGADH : ગીર જંગલમાં સિંહોનો શિકાર કરતી ટોળકીનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો

JUNAGADH : ગીરના જંગલમાં સિંહનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. વનવિભાગે શિકાર કરતી વખતે ઈજા પામેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

| Updated on: Feb 04, 2021 | 3:08 PM

JUNAGADH : ગીરના જંગલમાં સિંહનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. વનવિભાગે શિકાર કરતી વખતે ઈજા પામેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. શિકારી ટોળકીએ બીછાવેલી જાળમાં એક સિંહ બાળ ફસાયું હતું. જોકે વનવિભાગે તેને છોડાવી લીધુ છે. આ દરમિયાન સિંહણે એક શિકારી ટોળકીના એક શખ્સ પર હુમલો કર્યો હતો. જેને વનવિભાગે ઝડપી લીધો છે. શિકારી ટોળકીના શખ્સો સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ટોળકીમાં 10થી વધુ લોકો સામેલ હોવાની શક્યતા છે.

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">