JAMNAGAR : ખરેડી ગામમાં બોગસ તબીબનો પર્દાફાશ, કોણ છે આ બોગસ તબીબ ?

JAMNAGAR : SOG પોલીસે ખરેડી ગામમાંથી બોગસ ડૉક્ટરને પકડી લીધો છે. ડિગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર પકડાયો છે.

JAMNAGAR : ખરેડી ગામમાં બોગસ તબીબનો પર્દાફાશ, કોણ છે આ બોગસ તબીબ ?
Follow Us:
| Updated on: Mar 14, 2021 | 12:53 PM

JAMNAGAR : SOG પોલીસે ખરેડી ગામમાંથી બોગસ ડૉક્ટરને પકડી લીધો છે. ડિગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડૉક્ટર પકડાયો છે. એસઓજીએ તબીબ પાસેથી દવા અને ઇન્જેક્શન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. બોગસ ડૉક્ટરનું નામ અંકિત પટેલ હોવાનું સામે આવ્યું છે. બોગસ ડોક્ટર ખરેડી ગામ ખાતે પ્રેક્ટિસ કરતો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">