હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:06 AM

છોટાઉદેપુરમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પાવી જેતપુરના કંડા ગામની આ ઘટના છે કે જ્યાં કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક યુવતીની ઓળખ પણ કરી છે. યુવતીએ થોડા સમય પહેલા જ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુવતીના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીની હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા […]

હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO

Follow us on

છોટાઉદેપુરમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પાવી જેતપુરના કંડા ગામની આ ઘટના છે કે જ્યાં કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતક યુવતીની ઓળખ પણ કરી છે. યુવતીએ થોડા સમય પહેલા જ નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુવતીના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીની હત્યા થઈ છે કે પછી તેણે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:11 pm, Tue, 15 October 19

Next Article