બોલિવુડ ડ્રગ્સ કેસમાં ગાંધીનગર FSLએ 2 હાર્ડડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કર્યા, 70 ગેઝેટ્સની તપાસ યથાવત

બોલિવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, સારા, શ્રધ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સહિત મુંબઈના જાણીતા ડ્રગ્સ પેડલર્સના ગેજેટસમાંથી ગાંધીનગર એફએસએલએ 2 હાર્ડડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કરી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોને આપ્યો છે. જેમાં વોટસએપ ચેટ, કોલ્સ, વીડિયો ક્લિપિંગ્સ સહિતનો છેલ્લા બે વર્ષનો ડેટા મળ્યો છે. કુલ 100 ગેજેટસમાંથી 80 આઈફોન […]

બોલિવુડ ડ્રગ્સ કેસમાં ગાંધીનગર FSLએ 2 હાર્ડડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કર્યા, 70 ગેઝેટ્સની તપાસ યથાવત
Gandhinagar FSL Investigation on pick for Bollywood drug case
Follow Us:
| Updated on: Dec 18, 2020 | 1:32 PM

બોલિવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, સારા, શ્રધ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સહિત મુંબઈના જાણીતા ડ્રગ્સ પેડલર્સના ગેજેટસમાંથી ગાંધીનગર એફએસએલએ 2 હાર્ડડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કરી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોને આપ્યો છે. જેમાં વોટસએપ ચેટ, કોલ્સ, વીડિયો ક્લિપિંગ્સ સહિતનો છેલ્લા બે વર્ષનો ડેટા મળ્યો છે. કુલ 100 ગેજેટસમાંથી 80 આઈફોન છે જેમાંથી 30 મોબાઈલના ડેટાનું એફએસએલે પૃથક્કરણ કર્યું છે. જ્યારે 70 ગેજેટસનું હજુ ચાલી રહ્યું છે.

મહત્વનું છે કે એક સાથે 100 ફોનનું પૃથ્થક્કરણ ચાલી રહ્યું હોવાનો આ પહેલો કેસ છે. એફએસએલને આ માટે 15 લાખ રૂપિયા ફી મળી છે. માત્ર 30 ફોનમાંથી જ બે હાર્ડડિસ્ક ભરાય તેટલો ડેટા છેલ્લા બે વર્ષનો મળ્યો છે. એક અંદાજ મુજબ 1500 એચડી મુવી સ્ટોર થાય તેટલો ડેટા એનસીબીને સોંપાયો છે. જેમાં સૌથી વધુ વીડિયો ક્લિપિંગ્સ, વોટસએપ ચેટ અને વોટસએપ કોલડેટા હોવાનું જાણવા મળ્યું છે. આ ડેટાની તપાસ કરી એનસીબી બોલિવુડના હિરો-હિરોઈનના કયા ડ્રગ્સ પેડલર સાથે કનેકશન હતા તેની માહિતી મેળવશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">