અરવલ્લી: યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીએ પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર, એક આરોપી હજુ પણ ફરાર

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 […]

અરવલ્લી: યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીએ પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર, એક આરોપી હજુ પણ ફરાર
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 4:28 AM

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસના કહેવા પ્રમાણે એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ અને ગામના આગેવાનો આરોપીઓની તપાસ કરી રહ્યા હતા તેવા સમયે આરોપીઓ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસે બીમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે જેને પકડવા માટે તપાસ તેજ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">