અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: Crime Patrol: જ્યારે વર્કપ્લેસમાં ઉભું થાય અસુરક્ષિતતાનું વાતાવરણ ત્યારે ખબર છે શું થશે? જુઓ Video
આ એક એવા પરિવારની વાર્તા છે જ્યાં માતા નથી. એક પિતા અને તેની બે પુત્રીઓ સાથે રહે છે. એક દિવસ યુવતી ઘરે એકલી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો. પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે. પ્રેમ કઈ રીતે ખોટો રસ્તો લે છે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.