Crime Patrol : પિતાએ પોલીસ અધિકારી પર કેમ લગાવ્યો આરોપ ? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. આ સ્ટોરી એક મહિલા સાથે શરૂ થાય છે જે ફૂડ વ્લોગર છે. તેને ફૂડ વીડિયો બનાવવાનો શોખ છે. તે ફૂડ વ્લોગિંગ માટે લાઈવ પણ આવે છે. પરંતુ તેના પતિ આ બધી પ્રવૃત્તિઓથી ખુશ નથી. આ સ્ત્રીનું શું થયું? એક પિતાએ પોલીસ અધિકારી પર કેમ લગાવ્યો આરોપ?

Crime Patrol
Crime Patrol: આ સ્ટોરી એક મહિલા સાથે શરૂ થાય છે જે ફૂડ વ્લોગર છે. તેને ફૂડ વીડિયો બનાવવાનો શોખ છે. તે ફૂડ વ્લોગિંગ માટે લાઈવ પણ આવે છે. પરંતુ તેના પતિ આ બધી પ્રવૃત્તિઓથી ખુશ નથી. આ સ્ત્રીનું શું થયું? એક પિતાએ પોલીસ અધિકારી પર કેમ લગાવ્યો આરોપ? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે વિગતવાર જાણવા માટે આ વીડિયો જોવો.
અહીં જુઓ વીડિયો
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol : એક છોકરીની ખોટી સ્ટોરી કેસને ગેરમાર્ગે દોરશે? જુઓ Video