Crime Patrol : લવ અફેરનો એક હૃદયસ્પર્શી કેસ પોલીસ ઉકેલી શકશે ? જુઓ Video

|

Jun 13, 2023 | 8:55 PM

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol : લવ અફેરનો એક હૃદયસ્પર્શી કેસ પોલીસ ઉકેલી શકશે ? જુઓ Video
Crime Patrol

Follow us on

Mumbai: અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Crime Patrol: રાષ્ટ્રીય સુરક્ષા માટે પોલીસ કડક બંદોબસ્ત કરશે? જુઓ Video

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

જ્યારે 25 વર્ષની દિશા તેના ઘરેથી ગુમ થઈ જાય છે, ત્યારે તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે દિશાને અકરમ સાથે પ્રેમ સંબંધ હતો. શું પોલીસ કેસ ઉકેલી શકશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article