New Delhi: સાહિત્ય તેની પત્ની અને પુત્રીને શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જેઓ ગુમ થઈ ગયા છે, કારણ કે તેની પત્ની મીનાના પિતા તેમને લેવા આવ્યા છે અને બસ સ્ટેન્ડ પર રાહ જોઈ રહ્યા છે. તેના પિતા તેની પ્રિય પૌત્રી માટે ચિપ્સનું પેકેટ ખરીદવા માંગે છે અને તે દરમિયાન તે બંને ગુમ થઈ જાય છે. આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
(VC: SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol : લાઈબ્રેરીની બહારથી ટોપર વિદ્યાર્થીની કેવી રીતે ગાયબ થઈ? જુઓ Video
ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો