Crime Patrol : લાઈબ્રેરીની બહારથી ટોપર વિદ્યાર્થીની કેવી રીતે ગાયબ થઈ? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.
Crime Patrol: કોલેજની વિદ્યાર્થીની પોતાનું જીવન સામાન્ય લોકોની જેમ જીવી રહી હોય છે, પરંતુ તેને એક દિવસ અચાનક બધું અલગ અલગ લાગવા લાગે છે. સુનિતા અચાનક એક દિવસ લાઈબ્રેરીની બહારથી ગાયબ થઈ જાય છે. આ કોલેજની વિદ્યાર્થીનીની સુનિતાનું ત્રણ પુરુષો અપહરણ કરે છે. સુનિતા સાથે બળાત્કાર કરે છે અને તેઓ હોસ્ટેલમાં પરત ફરે છે. સુનિતા બળાત્કારીઓની ધમકીઓને કારણે ડરમાં પોતાનું જીવન જીવે છે અને સુનિતા કંઈ જ બોલી શકતી નથી કારણ કે તે જીવન જીવવા માગં છે, તેનું મરી જવું નથી. શું પોલીસ બળાત્કારીઓને પકડી શકશે? સુનીતા આખરે બોલશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહીં જુઓ વીડિયો
(VC: SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol : ષડયંત્રનો શિકાર એક પતિ-પત્ની બનશે ? જુઓ Video