સુરતવાસીઓ ચેતી જજો! વિદ્યાર્થીઓની થઈ રહી છે હત્યા, જુઓ VIDEO

|

Sep 09, 2019 | 7:58 AM

સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સાહિલ જોષી નામના વિદ્યાર્થીની ત્રણ શખ્સો દ્વારા હત્યા કરાઇ હોવાની આશંકા છે. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં ગોઠવાયો છે. તો મૃતકના પરિવારે આરોપી ન […]

સુરતવાસીઓ ચેતી જજો! વિદ્યાર્થીઓની થઈ રહી છે હત્યા, જુઓ VIDEO

Follow us on

સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સાહિલ જોષી નામના વિદ્યાર્થીની ત્રણ શખ્સો દ્વારા હત્યા કરાઇ હોવાની આશંકા છે. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં ગોઠવાયો છે. તો મૃતકના પરિવારે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. લિંબાયત વિસ્તારમાં જ 7 દિવસમાં હત્યાની આ ત્રીજી ઘટના બની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article