VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીના અપહરણનો કેસ, પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન

|

Sep 13, 2019 | 8:14 AM

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી યુવતીના અપહરણ મામલે તપાસ તેજ થઈ છે. યુવતીએ નવરંગપુરા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવ્યું છે. યુવતીએ સીસીટીવી ફૂટેજ જોઈને પિતરાઈ ભાઈને ઓળખી બતાવ્યો છે, તો ચારના નામ પણ પોલીસને આપ્યા છે. આ મામલે યુવતીનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવામાં આવશે. આ યુવતી હાલમાં બોપલ સ્થિત બહેનના ઘરે રહેવા ગઈ છે. રોચક VIDEO […]

VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીના અપહરણનો કેસ, પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન

Follow us on

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી યુવતીના અપહરણ મામલે તપાસ તેજ થઈ છે. યુવતીએ નવરંગપુરા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવ્યું છે. યુવતીએ સીસીટીવી ફૂટેજ જોઈને પિતરાઈ ભાઈને ઓળખી બતાવ્યો છે, તો ચારના નામ પણ પોલીસને આપ્યા છે. આ મામલે યુવતીનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવામાં આવશે. આ યુવતી હાલમાં બોપલ સ્થિત બહેનના ઘરે રહેવા ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article