ભરૂચમાં નશાનો કારોબાર, એસઓજીએ ૮ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી

|

Nov 05, 2020 | 7:28 PM

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે જંબુસરમાંથી રૂપિયા૮ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીના વ્યવસાયની આડમાં નશાનો કારોબાર પોલીસે ઝડપી પાડયો હતો. Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની […]

ભરૂચમાં નશાનો કારોબાર, એસઓજીએ ૮ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી

Follow us on

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે જંબુસરમાંથી રૂપિયા૮ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીના વ્યવસાયની આડમાં નશાનો કારોબાર પોલીસે ઝડપી પાડયો હતો.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે જંબુસરના પિલુદ્રા ગામ કેનાલ રોડ પર રહેતો એક વ્યક્તિ ગાંજાનો વેપલો ચલાવે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા આરોપી શિવા પરમારના મકાનમાંથી પોલીસને 7 કિલો 962 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 47,772ની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને વજન કાંટો પણ કબ્જે કર્યો છે.આરોપી ગાંજાનો જથ્થો કોની પાસે લાવતો હતો અને કોને વેચતો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ખેતીના વ્યવસાયની આડમાં શિવ પરમાર ગાંજાનો વેપલો ચલાવતો હતો. મોટા જથ્થામાં ગાજો લાવી તે તેને આસપાસના વિસ્તારમાં છૂટક વેચી જંબુસરમાં નશાના વેપલાનો કારોબાર ચલાવતો હતો. પોલીસને પૂછપરછમાં શિવાએ જણાવ્યું હતું કે તેને કોઈ સાધુ આ જથ્થો પહોંચાડતો હતો પરંતુ થિયરી પોલીસને ગળે ઉતરતી નથી અને આરોપીના રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:28 pm, Thu, 5 November 20

Next Article